વડોદરાના ફેમસ 40 વર્ષના બિલ્ડરે 19 વર્ષની કોલેજીયન યુવતી સાથે વારંવાર સુખ માણ્યું, યુવતીના પિતાના હાથમાં ફોન આવ્યો તો ધ્રુજવા લાગ્યા એવું અંદરની મળ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણી ઘટનાઓમાં ભોળી અને માસુમ કોલેજીયન યુવતીઓને ફસાવી તેમને લગ્નની લાલચ આપીને તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચાર્ય બાદ તેમને તરછોડી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ખ્યાતનામ બિલ્ડરે કોલેજીયન યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ઈલોરાપાર્કમાં રહેતા અને ખ્યાતનામ કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે જોડાયેલા એક સંતાનના પિતા એવા નવલ દીપકભાઈ ઠક્કરે ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં ભણતી એક 19 વર્ષની છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.  યુવતી સાથે મિત્રતા કરી અને તેને લગ્નની લાલચ પણ આપી હતી, અને જેના બાદ યુવતી સાથે બિલ્ડરે અવાર નવાર સુખ પણ માણ્યું હતું.

યુવતીના પરિવાર સાથે પણ બિલ્ડરના પારિવારિક સંબંધો હતા, જેના કારણે તે અવાર નવાર યુવતીના ઘરે પણ જતો હતો. જેના બાદ એક દિવસ યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઈલ આવી ગયો હતો, જેમાં નવલ ઠક્કરના આઈ લવ યુની ચેટ વાળા મેસેજ જોતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તેમને પોતાની દીકરીની જ પુછપરછ કરી હતી.

પિતાએ દીકરીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી નવલ ઠક્કરના યુવતી સાથે સંબંધો છે અને તેને લગ્નની લાલચ આપીને યુવતી સાથે વારંવાર સંબંધો પણ બાંધ્યા હતા. આ વાત સાંભળતા જ પિતાના પગ  નીચેથી જમીન સરકી ગઈ હતી. આ બાબત જાણ્યા બાદ યુવતીના પિતાએ આ મામલે નવલ ઠક્કર વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ આરોપી બિલ્ડર ફરાર થા ગયો છે. પોલીસ પણ હવે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Niraj Patel