મનોરંજન

કભી ખુશી કભી ગમની નાનકડી ‘પૂ’ હાલ એવી હોટ થઈ ગઈ કે જોઈને હક્કા-બક્કા થઈ જશો!

કરણ જોહર નિર્દેશિત ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ 14 ડિસેમ્બર 2001ના રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કાજોલ, કરીના કપૂર, કાજોલ, જ્યા બચ્ચન, કરીના કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મના એક પ્રસંગ એવો પણ બતાવ્યો હતો કે,જેમાં સીતારાઓનું બાળપણ પણ જોવા મળ્યું હતું.

ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ માં કરીના કપૂરના બાળપણનો રોલ ‘પુ’ એટલે કે માલવિકા રાજે નિભાવ્યો હતો. માલવિકાની ક્યુટનેશ જોઈને બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ શું તમને જાણો છો કે આટલા વર્ષ બાદ માલવિકા પહેલાથી કેટલી બદલાઈ ગઈ છે.

માલવિકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. માલવિકા ઇન્સ્ટાગ્રામ પર તેની તસ્વીર શેર કરતી રહે છે. ફેન્સ પણ તેની તસ્વીરને ઘણી જ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

Looking at the brighter side ☀️#balilife #supersonik #malvikaraaj #sunsandsea #bali #finnsbeachclub

A post shared by Malvika Raaj (@malvikaraaj) on

જોઈ શકાય છે કે, માલવિકાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ટ્રેડિશનલ અવતારથી લઈને બિન્દાસ અવતાર સુધી ભરેલું છે. તો તસ્વીરમાં તમે જોઈ શકો છો કે, માલવિકા પહેલા કરતા કેટલી બદલાઈ ગઈ છે.

માલવિકા રાજ 2010માં મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટના 18 ફાઇનલ લિસ્ટમાં શામેલ હતી. આટલું જ નહીં ગ્લેમર ગર્લ મોન્ટે કાર્લો માટે ફેશન શોમાં વોક કરી ચુકી છે. જણાવી દઈએ કે, માલવિકા રાજ ઘણી ટેલેન્ટેડ છે.

 

View this post on Instagram

 

🌸 🌸🌸 @weddingasiaofficial #weddingasia Makeup : @13kavitadas Hair : @aliyashaik28 #malvikaraaj

A post shared by Malvika Raaj (@malvikaraaj) on

માલવિકાએ 20 વર્ષની ઉંમરમાં નેશનલ લેવલ ફૂટબોલ પ્લેયર રહી ચુકી છે. આજકાલ તે ફરીથી બોલીવુડમાં ડેબ્યુ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.જણાવી દઈએ કે, માલવિકા રાજ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ કેપટન નવાબમાં જોવા મળી હતી. ઇમરાન હાશ્મીની આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

Hey you!! 💙 #malvikaraaj 📸 @nirimshah 💄 @simua_996

A post shared by Malvika Raaj (@malvikaraaj) on

પરંતુ કોઈ પણ કારણોસર આ ફિલ્મ અધવચ્ચે જ લટકી ગઈ હતી. ત્યારે હવે માલવિકા બીજા એક્ટર સાથે ફિલ્મમાં આવવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

Every Splash counts 🌊❤️#malvikaraaj #waterbaby

A post shared by Malvika Raaj (@malvikaraaj) on

એક મીડિયા રિપોર્ટ મુજબ, માલવિકા હવે ડૈની ડેન્જોગપાના પુત્ર રીનજિંગ ડેન્જોગપા સાથે ફિલ્મમાં નજરે આવશે. એક રિપોર્ટ મુજબ, આ ફિલ્મનું નામ સ્ક્વાડ હશે.

બાળપણથી જ આટલી ફેમસ થઈ ગયેલી માલવિકાના હાલમાં હોટ ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેણે નવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તો જુઓ અહીં માલવિકાના કેટલાક હોટ ફોટો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.