આખરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી લગ્નનાં તાંતણે બંધાય ગયા છે.જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જુઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહીતા એક્ટર-એક્ટ્રેસના લગ્નના વિડીયો.
આજે આપણા મલ્હાર ઠાકર વાતવાતમાં ગોઠવાઈ ગયા છે. ઢોલીવૂડના પોપ્યુલર કપલ મલ્હાર ઠક્કર અને પૂજા જોષી લગ્નગાંઠમાં બંધાઈ ગયા છે, ત્યારે ગઈ કાલે 25 નવેમ્બરે હલ્દી સેરેમની, મહેંદી સેરેમની અને સંગીત નાઈટ યોજાઇ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. સંગીત નાઈટમાં ઓસમાણ મીરનાં કંઠે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં સૌ કોઈ ગરબાના તાલે ઝૂમ્યા હતા.
View this post on Instagram
હાલમાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ત્યારે મલ્હાર અને પૂજાના લગ્નની મહેફિલ જોઈ તમે પણ ઉત્સાહિત થઈ જશો. ગઈકાલે મહેંદી અને હલ્દીનો પ્રસંગ યોજાયો હતો.જેમા તમામ લોકોએ ઉત્સાહભેર પ્રસંગને માળ્યો હતો. જેના ફોટા અને વીડિયો લોકોએ મોટી માત્રમાં સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
View this post on Instagram
આજે મલ્હાર અને પૂજાના લગ્નની રીલો વાયરલ થઈ રહી છે. ત્યારે, જુઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાહીતા એક્ટર-એક્ટ્રેસના લગ્નના અંદરના વિડીયો.
મલ્હાર-પૂજા લગ્નગ્રંથીમાં જોડાયા 😍 ગુજરાતમાં ચારે કોર મજાની વેડિંગની જ ચર્ચા.. જુઓ મજાની સંગીત નાઈટ