50 વર્ષની ઉંમરે 25ની બની લંચ ડેટ પર નીકળી મલાઇકા અરોરા, શર્ટના બટન ખુલ્લા રાખી હુસ્ન દેખાડ્યું, જુઓ વીડિયો
50 વર્ષની ઉંમરમાં પણ મલાઈકા અરોરા ઘણા યંગસ્ટર્સ માટે જલન પેદા કરે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ અને આકર્ષક સ્ટાઇલના કારણે ફેન્સની ફેવરિટ છે. મલાઈકા અવાર નવાર તેની બહેન અને બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે લંચ-ડિનર ડેટ માટે બહાર જાય છે. આ દરમિયાનના તેના લુક ચાહકોને દીવાના થઇ જાય છે. ત્યારે હાલમાં જ મલાઇકા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
મલાઇકાને હાલમાં જ તેની બહેન અમૃતા અરોરા અને મિત્રો કરીના-કરિશ્મા કપૂર તેમજ મનીષ મલ્હોત્રા સાથે લંચ ડેટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે 50 વર્ષની ઉંમરે પણ માત્ર 25 વર્ષની દેખાતી હતી. તેણે ક્રોપ ડીપનેક શર્ટ પહેર્યો હતો, જેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાતા હતા. આ લુકમાં મલાઇકા ઘણી હોટ લાગી રહી હતી.
મલાઇકા ઘણીવાર તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે, તે અને અર્જુન કપૂર વર્ષ 2019માં એકબીજા સાથે રિલેશનમાં આવ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા દ્વારા સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. બધા તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ઘણા સમયથી બંને અલગ થઇ ગયા હોવાની વાતો ચાલી રહી છે.
View this post on Instagram