18 વર્ષના છોકરાની મા મલાઈકા અરોરાએ અર્જુનના અફેરને લઈને ખોલ્યું રાઝ
બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એર્જુન કપૂરના સંબંધને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા એ કહ્યું હતું કે, પ્રેમમાં બધા જ લોકોને બીજો મૌકાનો હક હોય છે. લોકોએ ખુલ્લા મગજથી બધી વસ્તુઓન કહેવી જોઈએ.
બોલીવુડની આ મશહૂર અભિનેત્રીએ તેનાથી 11 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂર સાથે તેના સંબંધબુ ઘણા દિવસો સુધી લોકોથી છુપાવીને રાખ્યો હતો. ત્યારબાદ મલાઈકાએ તેના વેકેશનની ફોટો શેર કરી હતો. તો ક્યારેક એક-બીજાની ફોટો પર મજાકવાળી કમેન્ટ કરી બન્નેએ એકબીજા વચ્ચેનાસંબંધનો ખુલાસો કર્યો હતો.
મલાઈકાએ આ બાબતે કીધું હતું કે, ભારતમાં એક મહિલા માટે પ્રેમમાં બીજો મૌકો લેવો એકે આજે પણ અઘરું છે,. કારણકે અઘરું એટલા માટે છે કે, અહીં ઘણી પરિસ્થતિનો ઉપાય કરવાની જરૂરત પડે છે. મને લાગે છે કે આ ખુલ્લા મગજ સાથે જ વિચારવું જોઈએ. 45 વર્ષીય મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને 16 વર્ષનો પુત્ર પણ છે.
View this post on Instagram
#arjunkapoor and #malaikaarorakhan spotted post prtying at #karanjohar’s house
મલાઈકાએ વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ વસ્તુ પ્રત્યે કઠોર, સંવેદનાહીન અને નકારાત્મક હોવાને કારણે થોડી સંવેદનશીલતાની જરૂર પડે છે. મનેલાગે છે કે, બધાને બીજો મૌકો આપવો જોઈએ.
View this post on Instagram
Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી મલાઈકાના ઇન્સ્ટાગ્રામ પર 92 લાખ ફોલોઅર છે. મલાઈકાની એક પતરફ પ્રસિદ્ધિ છે. તો બીજી તરફ ઘણી વાર કઠોર પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક તેના સંબંધને કારણે તો ક્યારેક તેની અને અર્જુનના ઉંમરની કારણે લોકો ઘણીબધી વાતો કરતા હોય છે.
ત્રણ વર્ષ સુધી રીબોકની ફેશનેબલ ફિટ એમ્બેસડર રહેલી મલાઈકાએ તેની કરિયરની શરૂઆત એક વિડીયો જોકીથી કરી હતી. મલાઈકાએ ‘ ક્લ્બ એમ ટીવી’ , ‘લવ લાઈન’ અને સ્ટાઈલ ચેક જેવા કાર્યક્રમમાં મેજબાની કરી હતી. ત્યારબાદ મલાઈકાએ ‘છૈયા છૈયા, ‘માહી વે’, ‘કાલ ધમાલ’ અને મુન્ની બદનામ જેવા ગીતો પર ડાન્સ કરવાથી મલાઈકાએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.
View this post on Instagram
લોકો આજે પણ મલાઈકાને બોલીવુડની છૈયા છૈયા ગર્લ તરીકે ઓળખે છે.