આ 7 કારણોથી ઘરેથી દૂર ચાલી જાય છે માં લક્ષ્મી, જાણો અમુક ખાસ સંકેત

0
Ads

શાસ્ત્રોમાં માં લક્ષ્મીને ધન અને સુખ-સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જે કોઈના પર પોતાની કૃપા વરસાવે છે તે વ્યક્તિનું જીવન ખુબજ આરામ અને સુખમય વીતે છે. જ્યારે અમુક એવા કારણ પણ છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ પણ થઇ જાય છે અને ઘરનો ત્યાગ કરી દે છે.

Image Source

1. જે ઘરમાં નિયમિત રૂપે સાફ સફાઈ નથી થતી ત્યાં દેવી લક્ષ્મી વધારે સમય સુધી નથી રહેતી અને નારાજ થઈને ચાલી જાય છે.

2. જે ઘરોમાં લોકો સૂર્યોદય થયા પછી પણ સુવે છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી.

Image Source

3. જે ઘરોમાં પતિ અને પત્ની એક-બીજાનું સન્માન નથી કરતા, તે ઘરેથી દેવી લક્ષ્મી ચાલી જાય છે.

4. જે વ્યક્તિ વારંવાર ખોટું બોલે છે તેના ઘરે દેવી લક્ષ્મી વધારે સમય સુધી નથી ટકતી.

Image Source

5. જે ઘરોમાં મહેમાનોનું સ્વાગત યોગ્ય રીતે નથી થતું ત્યાંથી દેવી લક્ષ્મી હંમેશાને માટે ચાલી જાય છે.

6. જે વ્યક્તિ ભોજનનું અપમાન કરે છે અને થાળીમાં ભોજન છોડી દે છે, આવું કરવું માં લક્ષ્મીનું અનાદર કરવા સમાન છે.

Image Source

7. જે વ્યક્તિ માતા-પિતા અને વડીલોનું અનાદર કરે છે તેનાથી માં લક્ષ્મી હંમેશા નારાજ રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.