મનોરંજન

સૈફને પૂછવામાં આવ્યું કે કરીના સુતા પહેલા શું કરે છે છેલ્લું કામ, પતિનો જવાબ સાંભળીને શરમથી લાલ થઇ ગઈ બેબો

સુતા પહેલા બેડ પર કરીના છેલ્લું કામ શું કરે છે? સાંભળી શરમથી પાણી-પાણી થઇ ગઇ બેબો

બોલીવુડના ઇતિહાસમાં જબરદસ્ત જોડીઓ આપણે જોઈએ છે. જે ફક્ત ઓન સ્ક્રીન જ કમાલ નથી દેખાડતી પણ અસલ જિંદગીમાં પણ લાંબા સમય સુધી એકબીજાની સાથે રહે છે. આ જોડીઓ પૈકી એક છે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની જોઈડી। બંને હંમેશા ફેન્સના ફેવરિટ રહ્યા છે. બંનેએ જયારે એક સાથે જિંદગી જીવી રહ્યા છે ત્યારે ફેન્સના મનમાં તો ચાર ચાંદ લાગી ગયા છે. બધા જ લોકો આ કપલ વિષે જાણવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

હાલમાં જ સૈફ અને કરિનાનો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને કોઈ ફિલ્મના પ્રમોશનમ માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. જેમાં સૈફ અને કરીના એકબીજા વિષે વાત કરી રહ્યા છે. આ દરમિયાન સૈફને પૂછવામાં આવે છે કે કરીના રાતે સુતા પહેલું છેલ્લું શું કામ કરે છે ?

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ સવાલના જવાબમાં સૈફે થોડું વિચારીને અ ફરી કરીનાના ઈશારા પર કકહ્યું હતું કે, સુતા પહેલા તે ટીવી જુએ છે. આ બાદ જ સૈફે જલ્દી જ હસતા કહ્યું હતું કે, સુતા પહેલા કરીના શું છેલ્લું કામ કરે છે તે હું તમને જણાવી ના શકું. સૈફનો જવાબ સાંભળીને ત્યાં હાજર રહેલા દર્શકો પણ હસી પડયા હતા. જેમાં ખાસ કરીને કરીના કપૂરનું રિએક્શન હતું. વીડિયોમાં તમે જોઈ શકોછો કે આ દરમિયાન કરીના શરમથી લાલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

He’ll always have your back Tim ❤🤗 #happyfathersday

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

સૈફ અને કરીના છેલ્લા 12-13 વર્ષથી એકબીજાની સાથે છે. શરૂઆતના થોડા સમય ડેટિંગ કર્યા બાદ બંનેએ 2012માં લગ્ન કરી લીધા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.