મનોરંજન

તૈમુરના જન્મ પછી ડોક્ટરે કરિનાને આ સવાલ પૂછ્યો હતો જે દરેક માતાએ પણ આવું કરવું જોઈએ..

અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલીખાનનો આજે એક દીકરો છે જેનું નામ છે તૈમુર. તૈમુરે હજુ માંડ 4 વર્ષનો નથી થયો ત્યાં સોશિયલ મીડિયામાં તે ખુબ જ  પ્રખ્યાત બની ગયો છે. પણ આજે આપણે વાત તૈમુરની નથી કરવાની. આજે આપણે વાત કરીશું કરિનાની કે માતા તરીકેની ચિંતાની.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

દરેક મહિલાને મા બનવાની ઈચ્છા હોય છે અને પોતાનું આવનાર બાળક તેને જીવની જેમ વહાલું હોય છે. દરેક માતા ઈચ્છે છે કે તેનું બાળક સુંદર અને સ્વસ્થ જન્મે અને તેના માટે જ ડોક્ટરની અવાર નવાર સલાહ પણ લેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના પણ જ્યારે તૈમુરને જન્મ આપવાની હતી તે સમયથી પોતાના પેટમાં રહેલા બાળકની ચિંતામાં લાગી હતી. અને સતત ડોક્ટરને તેના બાળક વિશે પ્રશ્નો પૂછતી રહેતી હતી. તૈમૂરના જન્મ બાદ પણ કરીનાએ તૈમુરની તબિયતને લઈને ડોક્ટરને પ્રશ્નો પૂછ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે જયારે તૈમુરનો જન્મ થયો ત્યારે તેને ડોક્ટરને સૌથી પહેલો પ્રશ્ન કયો પૂછ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

માંડર્સ ડેના અવસર ઉપર કરીના એક ઇવેન્ટમાં જોડાઈ હતી. તે દરમિયાન તેને તૈમુર વિશે વાત કરી અને જણાવ્યું કે પોતાના ડોક્ટર પાસે તૈમુરને બીમારીઓથી બચાવવાની રીતો અને ઉપાય પૂછ્યા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાએ જણાવ્યું કે: “જયારે મેં તૈમુરને જન્મ આપ્યો ત્યારબાદ મેં ડોક્ટરને પૂછ્યું કે હું બાળકને નિમોનિયાથી કેવી રીતે બચાવી શકું છું? હું જે બીમારીઓ વિષે સાંભળતી આવી રહી છું, તેનાથી તેને કેવી રીતે સુરક્ષા આપી શકું?”

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ત્યારે કરીનાના આ પ્રશ્નના જવાબમાં ડોકટરે કરીનાને ટીકાકરણ માટેનો એક ચાર્ટ લાવીને આપ્યો હતો અને જેને ફોલો કરવા માટે પણ કરીનાને કહેવામાં આવ્યું હતું, કરીનાએ પણ એ ચાર્ટને ફોલો કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.