તારક મહેતા શોમાં કામ કરી ચૂકેલી સોનુ એટલે કે જીલ મહેતાની તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ…

ભીડેની લાડલી જૂની સોનુ ઉર્ફ જીલ મહેતાની નવી તસવીરો ચાહકોને બનાવી રહી છે દીવાના, જુઓ PHOTOS

સબ ટીવી પર દરરોજ આવતા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જોવા મળતી નાની છોકરી સોનુ તમને યાદ જ હશે. એક્ટ્રેસ ઝીલ મહેતાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. ઝીલનો મેકઓવર એકવાર તો જોવા જેવો છે.

તેઓ કોઈ ફેશન દીવાથી ઓછી નથી લાગતી. તેઓ સોશિયલ મીડિયા એકાઉંટનમાં ઘણી એક્ટિવ રહે છે અને તેના ફોટોગ્રાફ અને VIDEOS પણ સતત ફેન્સ માટે શેર કરતી હોય છે. તમને જણાવી દઈએ કે ઝીલ GUJARATI પરિવારથી બિલોન્ગ કરે છે.

જોકે તેનો પરિવાર મુંબઈમાં રહે છે. ઝીલ અભ્યાસને વધુ પ્રોયોરિટી આપે છે.ઝીલ 10માં ધોરણની પરીક્ષાને કારણે જ આ શોથી અલગ થઈ હતી. તેઓ ફ્રી ટાઇમમાં પણ વાંચવાનું પસંદ કરે છે. ઉપરાંત તેને ફરવું કરવાનું પણ ઘણું પસંદ છે.

લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સોનુ એટલે કે ઝીલ મહેતા હવે ઘણી મોટી થઇ ગઈ છે. સોનુના બાળપણનું પાત્ર ભજવનારી અભિનેત્રી ઝીલ મહેતાને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.

આજે ભલે તે આ શોનો ભાગ નથી પણ તેણે પોતાની અભિનયથી લોકોના દિલમાં છાપ છોડી દીધી હતી. હવે તે 23 વર્ષની થઈ ગઈ છે, ત્યારે અમે આજે તમારા માટે ઝીલની કેટલાક તસ્વીરો લાવ્યા છીએ, જેમાં તેના દેખાવમાં આવેલો બદલાવ સ્પષ્ટ જોઇ શકાય છે.

હાલમાં આ ક્યૂટ એક્ટ્રેસ ઝીલ મહેતા 23 વર્ષની થઈ છે અને હવે તેમાં ખુબ જ સુંદર ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. આ અભિનેત્રીનો મેકઓવર જોવા જેવો છે. તેઓ કોઈ ફેશન ડીવાથી ઓછી નથી. તેઓ ઇન્ટરનેટ પર ખુબ જ એક્ટિવ રહે છે

અને તેની તસવીરો અને વીડિયો પણ સતત ફેન્સ માટે શેર કરતી હોય છે. ઝીલ ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે. જોકે તેનો પરિવાર મુંબઈમાં રહે છે. ઝીલ સ્ટડી માટે પ્રાથમિકતા આપે છે.

ઝીલ 10માં ધોરણની પરીક્ષાને કારણે જ આ શોથી અલગ થઈ હતી. તેઓ ફ્રી ટાઇમમાં પણ વાંચવાનું પસંદ કરે છે. બાકી તેને ટ્રાવેલ કરવાનું પણ ઘણું પસંદ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે.  લગભગ છેલ્લા 12 વર્ષોથી લોકોને મનોરંજન કરાવી રહ્યો છે.

એવામાં તારક મહેતા શોમાં સૌથી પહેલા સોનુનું પાત્ર જીલ મહેતાએ નિભાવ્યું હતું. આ શોના શરૂઆતથી જ દર્શકોએ તેને ખુબ જ પ્રેમ આપ્યો હતો ખાસ કરીને ટપ્પુ સેનાને ખુબ જ પસંદ કરવામાં આવે છે. ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી એટલેકે સોનુને પણ દર્શકો જોડેથી ખુબ જ પ્રેમ મળ્યો હતો.

જોકે તેને ઘણા સમય પહેલા શો છોડી દીધો હતો પરંતુ ચાહકો તેણે આજે પણ યાદ કરે છે અને લોકો તેને જોવા માંગે છે. જીલ મહેતા આજે પણ ચાહકકોના વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે.

ઝીલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તે સ્ટાઈલિશ દેખાઈ રહી છે. ચાહકોને તેની આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

જીલને ટ્રાવેલ કરવું ખુબ જ પસંદ છે. તે ઘણી વાર ટ્રાવેલિંગની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોય છે. તેમ જ આટલા વર્ષોમાં જીલ ખુબ જ બદલાઈ ગઈ છે, તેની સુંદરતા અને ગ્લેમરસ તસવીરોથી તેનુ ઇન્સ્ટાગ્રામ ભરેલું પડ્યું છે.

જીલ 9 વર્ષની હતી ત્યારે તે તારક મહેતામાં શોમાં આવી હતી.અને 14 વર્ષ સુધી શોમાં કામ કર્યું હતું. રિયલ લાઈફમાં સોનુ ખુબ જ હોશિયાર છે. ઝીલે ભણવા માટે તારક મહેતા શો છોડી દીધો હતો.

ઝીલ 10માં ધોરણમાં 93.3% માર્ક લાવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જીલ અત્યારે MBA કરી રહી છે. અત્યારે જીલ એક ઈ- કોમર્સ કંપની સાથે કામ કરી રહી છે અને તેને નાના પડદા પર પાછો આવવાનો કોઈ જ ઈરાદો નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર ઝીલને વધારે લાઇમલાઇટમાં રહેવુ પસંદ નથી એટલા માટે જ તે ઘણીવાર ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં જવાનું પણ પસંદ કરતી નથી. જીલ તેના નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવવો પસંદ કરે છે.

તેનું કહેવું છે કે પરિવારને મહત્વ સૌથી વધારે હોય છે. જીલને શોના બધા કલાકારો સાથે ખાસ લગાવ મહેસુસ થાય છે. કહેવામાં આવે છે કે જીલ આજે પણ શોના નજીકના મિત્રો સાથે વાતો કરતી હોય છે.

Patel Meet