ચાલતા ચાલતા ખુલી ગયા જેકલીન ફર્નાંડિસના કપડા, સોનમ કપૂરે આવી રીતે બચાવી

સલમાનની અભિનેત્રી જેકલીન કાર્યક્રમ વચ્ચે ખુલી ગઇ ડ્રેસ, થવું પડ્યુ ઉપ્સ મોમેન્ટનો શિકાર- જુઓ

બોલિવુડ અભિનેત્રીઓની ફેશનના મામલે હંમેશા આગળ રહે છે. તેમની પાસે એવા એવા લેવલના કપડા હોય છે. જેના નામ સામાન્ય લોકોએ તો સાંભળ્યા જ નથી હોતા. રેડ કાર્પેટ પર આ હસીનાઓની અદા જ કંઇક અલગ હોય છે.

Image source

સ્ટાઇલના મામલે એકબીજાને કમ્પીટ કરવાવાળી આ હસીનાઓ રેડ કાર્પેટ માટે ખાસ આઉટફિટ્સ ડિઝાઇન કરાવે છે. ડિઝાઇન કરેલા કપડામાં ફિટિંગથી લઇને બધુ જ બરાબર હોય છે પરતુ કયારેક કયારેક આ હસીનાઓને ઉપ્સ મોમેન્ટોનો શિકાર થવું પડે છે.

Image source

જેકલીન એક એવોર્ડ ફંકશનનો પાર્ટ બની હતી. આ ફંકશનમાં તેની ડ્રેસ ખુલી ગઇ તેવા સમયે તેમની મિત્ર સોનમ કપૂરે તેમની બચાવી લીધી. જેકલીને આ દરમિયાન બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેના કર્વ્સ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બ્લેક કલરના સ્કિન ટાઇટ ડ્રેસમાં જેકલીન ખૂબ જ ખૂબસુરત લાગી રહી હતી.

Image source

જકલીને તેની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવા માટે બ્લેક બોડી ફિટેડ ડ્રેસ પહેર્યો હતો. તેમાં કેટલીક જગ્યાએ ટ્રાન્સફરન્ટ કપડાનો ઉપયોગ કર્યો હતો. જેકલીને આ દરમિયાન લુકને કમ્પલિટ કરવા માટે રેડ લિપસ્ટિક લગાવી હતી. આ સાથે તેણે તેના વાળને એક સાઇડમાં ખુલ્લા રાખ્યા હતા.

Image source

ઇવેન્ટ દરમિયાન ચાલતા ચાલતા અચાનક જેકલીનની ડ્રેસ પાછળથી ખુલી ગઇ. આ સમયે મીડિયા તેમની સામે હતી. જેકલીને જેવું પણ મહેસૂસ કર્યુ કે તેમના ડ્રેસમાં કોઇ ગડબડ છે તે તે ટેન્સનમાં આવી ગઇ. પરંતુ જયારે સોનમ કપૂરને ખબર પડી ત્યારે તે તરત જ પાછળથી જેકલીન પાસે પહોંચી ગઇ.

સોનમ કપૂરે ત્યાર બાદ આ ડ્રેસને સંભાળી લીધી હતી. બંનેએ મીડિયા તરફ ફની ચહેરો બતાવી ઉપ્સ મોમેન્ટને સંભાળી લીધી હતી. આ મોમેન્ટ વધારે સિરીયસ ન થયો પરંતુ જેકલીન ઘણી નર્વસ થઇ ગઇ હતી.

Shah Jina