માત્ર ત્રણ જ સામગ્રીથી બનતું દ્રાક્ષનું અથાણું બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત નોંધી લો…શિયાળાની ઠંડીમાં ખાતા મીઠા ટેસ્ટનું આ અથાણું ખાવાની મજા જ કઈક અલગ છે….

0

આમ જોઈએ તો અથાણાં ઘણી બધી રીતે બનતા હોય છે. ઉનાળામાં કેરીનાં અથાણાં બને ને શિયાળામાં આઠેલી હળદર, રાયતા મરચાં જેવા સીજનેબલ અથાણાં બનતા હોય છે. તો અત્યારે આપણે બનાવીશું દ્રાક્ષનું અથાણું. ખાવામાં ટેસ્ટી ને આ અથાણું મોટે ભાગે ઠંડીની સીજનમાં જ બનાવવામાં આવે છે. તો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની પરફેક્ટ રેસીપી જોઈને બનાવો દ્રાક્ષનું સ્વાદિષ્ટ ખાટુ મીંઠું અથાણું.

દ્રાક્ષનું અથાણું બનાવા માટેની સામગ્રી :

  • ગ્રીન દ્રાક્ષ 200 ગ્રામ
  • અથાણાં સંભાર 2ચમચી
  • તેલ 2 મોટી ચમચી

રીત
આ રેસીપી ખુબજ સરળ છે અને જલ્દી થી બની જશે દ્રાક્ષ નુ અથાણું બનાવા માટે સૌપ્રથમ એક વાડકા માં લઈ એમાં દ્રાક્ષ તેલ એક કરો.
પછી એમાં સંભાર મસાલો એડ કરી લો અને બધું મિક્સ કરી લો
અને આ અથાણાં ને 3 4 દિવસ સુધી સ્ટોર કરી ને રાખી શકો છો.
તો તૈયાર છે દ્રાક્ષ નુ અથાણું ઠંડી ની સીઝન માં જરૂર થી બનાવજો અને રેસીપી કેવી લાગી અમને જણાવજો

રેસીપીનો વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો:
Gujarati Kitchen

Author: Gujarati Kitchen (GujjuRocks Team) મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here