ધાર્મિક-દુનિયા

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના પહેરો આ કલરના કપડાં, ભોળાનાથ થઈ જશે નારાજ

શ્રાવણ મહિનાના શરૂઆત થઇ ચૂકી છે. મહાદેવના મંદિરો શિવ-શિવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. આ મહિનામાં ભક્તો શિવ ભક્તિમાં તરબોળ થઇ જાય છે. તો આ મહિનામાં કોઈ પણ પરિસ્થતિ આવી જાય છે. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય છે. આ મહિનામાં બધુ જ સંચાલન શિવજી કરતા હોય છે. ભક્તો આ મહિનામાં દાન-પુણ્ય પણ કરતા હોય છે. તો ભગવાન પાસ તેને મન ગમતું વરદાન માંગતા હોય છે. આ મહિનાઆ જેટલું મહત્વ પૂજા-પાઠનું છે. એટલું જ મહત્વ કપડાના રંગોનું છે.

Image Source

માન્યતા છેકે આ મહિનામાં સાચા અને સાફ દિલથી ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો ભગવાન શિવ અવશ્ય મનોકામના પૂર્ણ કરી દે છે. શ્રાવણ માસમાં સામાન્ય રીતે રતો શિવલિગ પર રુદ્રાભિષેક કરવામાં આવે છે. પરંતુ એક વિશેષ ચીજ છે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ મહિનામાં ખાવા-પીવાનું વર્જિત માનવામાં આવે છે. તો અમુક કલરના કપડાને પણ વર્જિત માનવામા આવે છે. જો તમે એ ધ્યાન ન રાખો તો શિવજીનો પ્રકોપ થાય છે.

Image Source

શિવજીને લીલા કલરથી પ્રેમ છે. જો શંકરની પૂજા કરતી વખતે લીલા કલરના કપડાં પહેરવાથી તમારું બગડેલું કામ પણ તુરંત થઈ જાય છે. શંકર ભગવાન તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી દે છે. આ મહિનામાં લીલા કપડાં પહેરવાની સાથે લીલી બંગડીનું પણ મહત્વ છે. લગ્ન કરેલી મહિલાઓએ લીલા કલરની કાચની બંગડીઓ પહેરે છે. જેને શુભ માનવામાં આવે છે.

Image Source

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ કાળા કલરના કપડાં ના પહેરવા જોઈએ. કાળા કલરના કપડાં પહેરવાથી ભોલેનાથ ક્રોધિત થઇ જાય છે,. ત્યારબાદ ભોલેનાથને મનાવવા કઠિન થઇ જાય છે.

Image Source

સારી નોકરી મેળવવા માટે લીલા કલરના વસ્ત્રો પહેરી ભોલેનાથને જળ અર્પણ કરવાથી જલ્દી જ સારી નોકરી મળી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks