Diwali Festival & Celebration ધાર્મિક-દુનિયા

દિવાળીના દિવસે માતા લક્ષ્મીને આવી રીતે બોલાવો પોતાના ઘરે, અપનાવો આ 10 તરીકાઓ

ભારતમાં હિંદુઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવતો દિવાળી ટૂંક સમયમાં જ આવશે. આ દિવસ દરમિયાન આ દિવસે માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.

કહેવાય છે કે યોગ્ય રીતે પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. એવામાં તમે બધા ઇચ્છતા હશો કે માતા લક્ષ્મી ઘરે આવે અને તમને આશીર્વાદ આપે. અલગ-અલગ રીતે મા લક્ષ્મીજીની પૂજા કરી શકો છો.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે માતા લક્ષ્મીને ખુશ કરી શકો છો.

હળદરની ગઠિયો મંદિરમાં રાખો:દિવાળીના દિવસે જયારે તમે માતા ની પૂજા કરો ત્યારે પોતાના ઘરના મંદિર માં એક હળદર ની ગાંઠ ચોક્કસ રાખો. જેવી તમારી પૂજા પુરી થઇ જાય તો આ ગાંઠ ને લઈને તિજોરી માં મૂકી દો.

કિન્નર પાસેથી માંગો એક રૂપિયો:જો તમને કોઈ કિન્નર મળી જાય તો દિવાળી ના દિવસે તેની પાસેથી તેની મંજુરીથી એક રૂપિયાનો સિક્કો માંગો અને પોતાના પર્સ માં રાખી લો.
શ્રીસૂક્ત નો કરો પાઠ:દિવાળી ના દિવસે ઘરમાં કનકધારા અને શ્રીસૂક્તનો પાઠ કરવો જોઈએ.
લક્ષ્મી અને કુબેરની પૂજા કરો:દિવાળી ની રાતે તમે આ મંત્ર નો જાપ 108 વાર કરો અને માતા લક્ષ્મી અને કુબેર ની પૂજા કરો.
મંત્ર – ऊँ यक्षाय कुबेराय वैश्रववाय, धन-धान्यधिपतये धन-धान्य समृद्धि मम देहि दापय स्वाहा।
વૈવાહિત સ્ત્રીને કરો દાન:જો તમને દિવાળી ના દિવસે કોઈ વૈવાહિત સ્ત્રી મળી જાય તો તેને શુભ માનવામાં આવે છે. તમે આવી સ્ત્રીઓને શ્રીંગાર નો સામાન ગિફ્ટ કરી શકો છો

શંખ અને ઘંટી વગાડો:આ દિવસે પૂજા કર્યા પછી પોતાના ઘરના દરેક રૂમમાં શંખ અને ઘંટી જરૂર વગાડો. તેનાથી તમારા ઘરથી દરિદ્રતા દૂર થઇ જાશે.

સાવરણી દાન કરો:દિવાળીના દિવસે કોઈ મંદિરમાં સાવરણી અને સુગંધ વાળી અગરબત્તીનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

તુલસીના પાન ચઢાવો:આ દિવસે માતા લક્ષ્મી પર તુલસીના પાન જરૂર ચઢાવો, જે શુભ માનવામાં આવે છે.

મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો:આ દિવસે તમારે માતા લક્ષ્મીના આ મંત્રનો જાપ કરવો જોઈએ.

મંત્ર:  ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद् श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम:

સ્વસ્તિકનું નિશાન બનાવો:આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કંકુ થી સ્વસ્તિકનું નિશાન બનાવાનું ના ભૂલો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.