મનોરંજન

સલમાન ખાનની અભિનેત્રી બોયફ્રેન્ડ જોડે નીકળી પડી માલદીવ્સ, લાલ બિકીમાં દેખાડ્યો જાદુ

રેડ રંગનું ન પહેરવાનું પહેરી લીધું…આ 7 તસ્વીરો જોઈને લોકો બોલી ઉઠ્યા બાપ રે આવું ફિગર તો પહેલી વાર જોયું

એક્ટ્રેસ દિશા પટનીએ બોલીવુડમાં ભલે ત્રણ ફિલ્મમાં કરી હોય. પરંતુ આ વાતને સારી રીતે જાણો છો કે કેવી રીતે તેના આકર્ષણને લુકને લઈને બીજામાં આકર્ષણનું કેન્દ્ર છે.

બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફ ઇન્ડસ્ટ્રીઝમાં તેના ડાન્સ અને ફિટ બોડીને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ટાઈગરે તેની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટાઈગરે એક્શન હીરો તરીકે ફરજ બજાવી છે.

આજકાલ ટાઇગર શ્રોફ તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા સાથે માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ દિશા અને ટાઇગર શ્રોફ બુધવારે મુંબઈ એરપોર્ટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.

આ બાદ બંનેએ પોત-પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી માલદીવમાં આનંદ કરતા હોય તેવી તસ્વીર શેર કરી છે. આ વચ્ચે ટાઇગર શ્રોફે માલદીવથી એક શર્ટ લેસ તસ્વીર શેર કરી છે જેમાં તે પ્લેનમાંથી ઉતરતો નજરે ચડે છે.

આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, આગલા 2 દિવસનો ડ્રેસ કોડ, ટાઈગરે આ બાદ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે યલો કલરની શોર્ટ્સમાં નજરે આવે છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી દિશા પટની (Disha Patani) જે અન્ય અભિનેત્રીઓ કરતા સોશિયલ મીડિયા (Social Media)માં વધારે એક્ટિવ રહે છે. અને સાથે જ ખુબ પોપ્યુલર છે તે આજકાલ પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા (Social Media)પર શેર કરતી રહે છે.

હાલમાં જ ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટની એ પોતાના ફોટો શેર કર્યો છે. જેને લઈને તે ફરી ચર્ચામાં આવી છે. દિશા પટની (Disha Patani) આ હીરોઈનની તસ્વીરોને ઇન્ટરનેટ પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

બોલીવુડની એક્ટ્રેસ દિશાને દિવાળીના તહેવાર પર ફટાકડાની જરૂરત નથી હોતી. એ પોતાની તસ્વીરો થી જ ઇન્ટરનેટ પર આગ લગાવી દે છે. હાલમાં એ પોતાના પ્રેમી ટાઇગર શ્રોફ સાથે માલદીવમાં વેકેશનની મજા લઇ રહી છે.

દિશાની આ રેડ તસ્વીરોએ આખા ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ફક્ત ૨ જ કલાકમાં ૧૪ લાખથી વધુ લોકોએ લટુડાપટુડા થઈને લાઈક કરી છે. આ તસ્વીરો જોઈને ફેન્સ ઘેલા થઇ રહ્યા છે.

અભિનેત્રી દિશા પટની હંમેશા લાઇમ બનેલી રહે છે. ફિલ્મોમાં તેના કામને પણ વખાણવામાં આવે છે તો સોશિયલ મીડિયા ઉપર પણ તે હંમેશા એક્ટિવ રહેતી જોવા મળે છે. તે બહુ સારી  રીતે જાણે છે કે સ્પોટલાઇટમાં કેવી રીતે બની રહેવું. દિશા સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરીને હંમેશા છવાયેલી રહે છે.

એકવાર ફરી આવી જ થયું છે. તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી તસ્વીરોમાં દિશા ડેનિમ જીન્સ, અને જેકટ પહેરીની જોવા મળી રહી છે. એક બીજી પોસ્ટમાં તે ટોપ અને શોર્ટ પહેરેલી પણ જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે આ ફોટોશૂટ માટે દિશાએ પોતે જ પોતાનો મેકઅપ કર્યો હતો.

દિશાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે, લખો લોકોએ આ તસવીરો ઉપર લાઈક કરી છે અને હજારો લોકોએ કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવ આપ્યા છે. બોલિવુડ અભિનેત્રી દિશા પટની ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત દીવામાંની એક છે. દિશાએ ઘણા ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે અને તેની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ પણ છે.

દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. તે તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે, પરંતુ દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે.

દિશાએ શુક્રવારે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં તે એનિમલ પ્રિંટમાં જોવા મળી રહી છે. તેના હાથમાં શંખ અને સીપ પણ જોવા મળી રહ્યા છે.

આ તસવીરમાં અદાકારા ઘણી જ અલગ લાગી રહી છે અને તેની આ તસવીરને કારણે તે હવે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. અભિનેત્રી ઘણીવાર તેની પરફેક્ટ અને ફિટ બોડી ફ્લોન્ટ કરે છે.

દિશા પટની પહેરી તેની ટોન્ડ અને ફિટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દિશાની ફિટનેસ પર તો ચાહકો હંમેશા ફિદા રહે છે. દિશા કયારેક સમુદ્ર કિનારે તો કયારેચ રિસોર્ટ્સમાં ફોટોશૂટ કરાવતી રહે છે. તે ઘણીવાર કે ઇનરવેરમાં તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની એક મુશ્કેલીમાં ફસાઇ ગયા છે. તેમના વિરૂદ્ધ મુંબઇ પોલિસે FIR દાખલ કરી છે. ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કોરોના નિયમોનું ઉલ્લંધન કરવાના આરોપમાં દિશા અને ટાઇગર વિરૂદ્ધ મુંબઇ પોલિસે FIR દાખલ કરી છે.

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ વિરૂદ્ધ એક સાર્વજનિક સ્થળે કોઇ કારણ વિના આમ તેમ ફરવા માટે મહામારીના નિયમોનું ઉલ્લંધનના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલિસે કહ્યુ કે, મુંબઇમાં બપોરે 2 વાગ્યા બાદ કોઇ કારણ વિના લોકોના આમ-તેમ ફરવા પર પાબંધી છે. પરંતુ ટાઇગર શ્રોફ સાંજ સુધી બાંદ્રા બસ સ્ટેન્ડના નજીક ફરતા રહ્યા. તેમના વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 188 અંતગર્ત કેસ દાખલ કરાયો છે.

તમને જણાવી દઇએ કે, એએનઆઇના એક રીપોર્ટ અનુસાર, ટાઇગર અને દિશા 2 વાગ્યા બાદ મુંબઇના રસ્તા પર બાંદ્રા બાંડસ્ટેંડ પર ફરતા દેખાયા તો પોલિસે પૂછપરછ કરી અને કોઇ વ્યાજબી કારણ ન આપવા પર તેમના વિરૂદ્ધ FIR દાખલ કરી લીધી.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે બોલિવુડમાં ફિલ્મ “એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. તે બાદ દિશા જૈકી ચેન સાથે ફિલ્મ “કુંગ ફૂ યોગા”માં જોવા મળી હતી. દિશા છેલ્લે સલમાનની “રાધે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે સલમાન સાથે ફિલ્મ “ભારત”માં પણ કામ કર્યુ હતુ.