કરોડો બેન્કમાં હોવા છતાંય 83 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર ખેતી કરીને જીવન ગાળી રહ્યા છે, ગાયને નાખે છે ચારો

0

કીસ્મત ક્યારે કોના દરવાજા પાસે આવી પહોંચે તે કોઈ જ નથી જાણતું. દરેક પોતપોતાનું ભાગ્ય ઉપરથી લખાવીને આવતા હોય છે અને અમુક એવું જ રહ્યું છે બૉલીવુડના સ્ટાર ધર્મેન્દ્રની સાથે. જે પંજાબના એક ગામના રહેનારા હતા અને ફિલ્મફેયરના એક કોમ્પિટિશનને જીતીને માત્ર 51ના અમાઉન્ટ લઈને નિર્દેશક હિંગોરાની દ્વારા સાઈન કરી લેવામાં આવ્યા હતા.

Image Source
આજકાલ અભિનેતા કૅ અભિનેત્રીઓ તેની પાછળની જિંદગીના દિવસો ભાવભક્તિમાં કે પંચાત કરવામાં કાઢતા હોય છે. પરંતુ ધર્મેન્દ્ર અને હેમા માલિની પોતાની જીંદગીના પાછળના દિવસો પોતાના ગામમાં પસાર કરે છે.

Image Source

તેના પછી તેના ફિલ્મો અને સફળતાની કહાની કોઈથી છુપાયેલી નથી. આજે અમે તમારા માટે અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે બતાવે છે કે ધર્મેન્દ્રને આજે પણ પોતાની જમીન સાથે કેટલો લગાવ છે.

Image Source

ધર્મેન્દ્ર અને હેમા માલિની ગામમાં જીવી રહ્યા છે આવું જીવન:

19 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્રના લગ્ન પ્રકાશ કૌર પરિવારના લોકોએ કરાવી નાખ્યા હતા. જેના ચાર બાળકો અજિતા, વિજેતા, સની અને બોબી દેઓલ થયા.

Image Source

ત્યાર પછી ધર્મેન્દ્રએ વર્ષ 1979માં ડ્રિમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કર્યા જે તેની પોતાની પસંદ હતી. હિન્દૂ ધર્મના આધારે એકે પત્નીના હોવાથી બીજા લગ્ન અમાન્ય છે માટે તે પ્રકાશ પાસેથી છૂટાછેડા ઇચ્છતા હતા.

પણ તેને છૂટાછેડા ના મળ્યા જેના લીધે ધર્મેન્દ્ર એ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને હેમા સાથે લગ્ન કરી લીધા. તેનાથી તેને બે દીકરી ઈશા અને અહાના દેઓલ થયા. ધર્મેન્દ્રએ ક્યારેય પોતાના બાળકો અને પત્નીઓમાં ફર્ક નથી કર્યો અને બંને ને અલગ-અલગ ઘરમાં ખુશ રાખ્યા.

ધર્મેન્દ્ર પોતાના જમાનાના હેન્ડસમ હીરો હતા અને તેમણે ઘણી એવી ફિલ્મો આપી પણ તેની આ તસ્વીરોને જોયા પછી તમને બિલકુલ નહીં લાગે કે આ હીરો કોઈ સુપરસ્ટાર હશે. અમુક દિવસ પહેલા જ ધર્મેન્દ્રની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર નજરમાં આવી હતી અને વાઇરલ થઈ હતી.

તસ્વીરોમાં ધર્મેન્દ્ર એકદમ તેવા કામ કરતા નજરમાં આવી રહ્યા છે. જાણે કે કોઈ ગામના સામાન્ય વ્યક્તિ ગાયોની સેવા કરે છે, સાથે જ તેઓની સાથે બૉલીવુડની ડ્રિમ ગર્લ હેમા પણ છે જેના પર લાખો લોકો પોતાનો જીવ એક સમયે ન્યોછાવર કરી દેતા હતા પણ આજે તે પોતાના પતિની સાથે સમય પસાર કરી રહી છે.

 

View this post on Instagram

 

Growing organic wheat!!

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

ધર્મેન્દ્ર અને હેમા માલિની આ સમયે કરોડોની સંપત્તિના માલિક છે. તે પોતાના ગામમાં પોતાની ગાયોનું ધ્યાન ખુદ રાખવાનું પસંદ કરે છે. તે આજે પણ પોતાની જમીન સાથે જોડાયેલા રહે છે.

 

View this post on Instagram

 

Love 💖 you all for your loving 🥰 response . My answer to you all 💖💖💖💖💖💖💖💖Jeete raho Khush raho 👍

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી બૉલીવુની બેહતરીન જોડીઓમાંની એક રહી છે. આ જોડીની સાથે શોલે, ભાગવત, ડ્રિમ ગર્લ, સીતા ઔર ગીતા, જુગનું, ધર્માત્મા, ચરસ, આજાદ, અલીબાબા 40 ચોર, કિનારા, દોસ્ત, રજિયા સુલ્તાન, સમ્રાટ, આસ-પાસ, પ્રતિજ્ઞા, દીલ્લગી જેવી સુપર હિટ ફિલ્મો શામિલ છે.

Video 1:

 

View this post on Instagram

 

“GO ORGANIC GROW ORGANIC “

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

Video 2:

 

View this post on Instagram

 

HUNNAR E MEHNATKASHI YE——— GAREEB MERE BACPAN NE ———-BADI NEKI —-BADE PYAAR SE ——SIKHA DIYA THA MUJHE ———

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here