મનોરંજન

પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ બોલીવુડના આ 8 એક્ટ્રેસનો લુક સારો થયો કે બગડ્યો? જુઓ તસ્વીરો

બોલીવુડની એક્ટ્રેસોની ખૂબસૂરતીની ચર્ચા થવી આમ બાબત છે.બૉલીવુડ એક્ટ્રેસની ખુબસુરતીનો રાઝ ફક્તને ફક્ત ડ્રેસ, મેકઅપ અને હેર સ્ટાઇલનહીં પરંતુ તેની સર્જરી છે. તેના ફેસ ફીચર અને બોડી ચેન્જ કરીને કુછ નવું કરવા ઈચ્છે છે. તેના ફેસ અને બોડીની કમીને કોસ્મેટિક સર્જરી દ્વારા દૂર કરીને ખુબસુરત થઇ છે.

સર્જરી દ્વારા તેના લુકને નિખારી શકાય છે. બૉલીવુડ હસીનાઓ આ સર્જરીને લઈને વિશ્વાસ છે કારણે સમયની સાથે ઘણી એક્ટ્રેસના લુકમાં સારો બદલાવ આવ્યો છે તો ઘણી એક્ટ્રેસની સર્જરી કામયાબ થઇ ના હતી. તો ઘણી એક્ટ્રેસ ટ્રોલિંગનો પણ શિકાર બની હતી. આજે અમે તમને જણાવીશું કંઈ એક્ટ્રેસોએ પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો.
ફક્ત બૉલીવુડ એક્ટ્રેસ જ નહીં પરંતુ ટીવી એક્ટ્રેસ પણ શામેલ છે. જેને લિપ અથવા તો પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

1.પ્રિયંકા ચોપરા

Image source

બૉલીવુડની દેશી ગર્લનો હવે વિદેશમાં પણ સિક્કા છે. જો પ્રિયંકાના ચહેરામાં બૉલીવુડ ડેબ્યુ બાદ જો અત્યાર સુધીની નજરે જોઈએ તો તેના ચહેરા પર ઘણું અંતર જોવા મળે છે. ઘણા લોકો ઉંમરના કારણે થોડો બદલાવ આવે છે તો ઘણા લોકો પ્લાસ્ટિક સર્જરીના કારણે પણ બદલાવ આવે છે.

2.જાહ્નવી કપૂર

Image source

 

વર્ષ 2018માં ફિલ્મ ધડકથી બૉલીવુડ કરિયરની શરૂઆત કરનારી જાહ્નવી કપૂર પણ સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જાહ્નવીએ તેના હોઠ અને તેના બાજુના હિસ્સા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

3.શિલ્પા શેટ્ટી

Image source

બૉલીવુડ ડિવા શિલ્પા શેટ્ટી સર્જરી કરવાની વાતને લઈને ચર્ચામાં આવી હતી. તો શિલ્પાના અત્યારની અને પહેલાની તસ્વીર જોઈને આ વાતને નકારવી મુશ્કેલ છે. આ બાબતની સાચી વાતનો જવાબ તો ફક્ત શિલ્પા શેટ્ટી જ આપી શકે.

4.આયેશા ટાકિયા આઝમી

Image source

બૉલીવુડ એક્ટ્રેસ આયેશા ટાકિયા છેલ્લા ઘણા સમયથી ફિલ્મમાં નજરે નથી આવી. આયેશાએ સોચા ના થા(2005), ડોર (2006) અને વોન્ટેડ (2009)જેવી ફિલ્મો માટે જાણવામાં આવે છે. થોડા સમય પહેલા આયેશાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. તસ્વીરમાં આયેશાનો લુક ઘણો બદલાયેલો હતો. આ બાદ સોશિયલ મીડિયામાં લોકો એવું કહેવા લાગ્યા હતા કે આયેશએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ સર્જરી બાદ તેને લુક બગડી ગયો હતો.

5.અનુષ્કા શર્મા

Image source

શાહરુખ ખાન સાથે ફિલ્મ રબ દે બના દી જોડીથી અનુષ્કા શર્માએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ અનુષ્કાના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, અનુષ્કા શર્માએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

6. મનીષા લાંબા

Image source

ખુબસુરતની મિશાલ મનીષા લાંબાએ તેના નાકની સર્જરી કરાવી તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મનીષાનો નવો લુક ફેન્સને બહુ જ પસંદ આવ્યો છે.

7.સારા અલી ખાન

Image source

ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કરનારની સારા અલી ખાન આજે બધી જ લોકોમાં જાણીતી થઇ ચુકી છે. સૈફ અલી ખાન અને અમૃતાની દીકરી સારાને તેન ગુડ લુક્સને લઈને પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છેકે તેનો આ ગુડ લુક્સ સર્જરીથી મેળવ્યો છે.

8.મૌની રોય

Image source

ટીવીથી લઈને ફિલ્મો સુધીની મુસાફરી કરનાર ગોલ્ડ સ્ટાર ફેમ મૌની રોય ફુલર લિપ્સ ટ્રોલ્સનો શિકાર બની હતી. તેનો ઉપલા હોઠ એકદમ પાતળો હતો અને તે ખુશ નહોતી. આ જ કારણ છે કે તેણે સર્જરી કરવાનું નક્કી કર્યું. પરંતુ તેનો નિર્ણય ખોટો સાબિત થયો. લોકોને તેમનો દેખાવ પસંદ ન હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.