ક્રિકેટર રિષભ પંત સળગતી લક્ઝુરિયસ કારની બારી તોડીને બહાર આવ્યો, માતાને સરપ્રાઈઝ આપવા જતો હતો, માંડ માંડ બચ્યો
દેશભરમા અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો રોડ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને તેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય તો છે…