Navratri is made up of the two words — ‘nav’ which nine and ‘ratri’,Navratri begins on Sept 29 & ends on October 7, and the 10th day that is Vijayadashami and Dussehra falls on October 8.

Navratri Celebration Navratri News આપણા તહેવારો ખબર ઢોલીવુડ

આ નવરાત્રીમાં રજૂ થયું ગુજરાતના પહેલા આંતરરાષ્ટ્રીય રેપસ્ટાર રાઉલના અવાજમાં “અચકો મચકો” ગીત

નવરાત્રીના દિવસોની શરૂઆત થઇ ગઈ છે અને હાલમાં સંગીત રસિયાઓ અને ગાયકો પોતાના આગવા અંદાઝમાં અલગ અલગ ગીતોની રમઝટ જમાવી રહ્યા છે. ત્યારે મૂળ ગુજરાતી અને રેપ સંગીતની દુનિયામાં એક મોટું નામ ધરાવનાર ગાયક “રાઉલ” એક સરસ મઝાનું “અચકો મચકો“ ગીત તેમના આગવા અંદાજમાં લઈએં આવી ગયા છે. રાઉલ ગુજરાતના પહેલા આંતરરાષ્ટ્રીય રેપસ્ટાર ગાયક છે. રાઉલના Read More…

9 Days Significance Navratri - Garba - History Navratri Celebration Navratri News Navratri Special Recipy આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

નવરાત્રીમાં કરો આ 4 વસ્તુઓનું દાન, માતાજી ભરી દેશે તમારા ઘરે ધનનો ભંડાર

પવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. આ નવરાત્રીના દિવસોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો પણ આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ઉપવાસ કરતા હોય છે અને માતાજીની ભક્તિ પણ કરતા હોય છે. ત્યારે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં જો તમે માતાજીની કૃપા મેળવી તમારા ઘરમાં પણ ધનનો ભંડાર ભરવા માંગતા હોય તો નીચે જણાવેલી વસ્તુઓનું અચૂક Read More…

9 Days Significance Navratri - Garba - History Navratri Celebration Navratri News Navratri Special Recipy આપણા તહેવારો

નવરાત્રીના 9 દિવસો સાથે 9 દેવીના રૂપોનું અલગ-અલગ છે મહત્વ, જાણો અહીં ક્લિક કરીને

આસો મહિનામાં આવનાર શરદીય નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. હિન્દૂ ધર્મમાં નવરાત્રીનું અનોખું જ મહત્વ હોય છે. આ તહેવાર દરમ્યાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ સાથે જોડાયેલી પ્રચલિત કથા દુર્ગા માતાના મહિસાસૂરનો વધ કરવાની છે. નવરાત્રી પછીના દિવસે દશેરા આવે છે. નવરાત્રીના દરેક દિવસે Read More…

Navratri Celebration Navratri News આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

આજથી નવરાત્રીની શરૂઆત, ભૂલથી પણ ના કરવા આ 8 કામ, નહીં તો જીવનભર રહી જશે અફસોસ

આજથી પ્રવિત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. કોરોનાકાળની અંદર આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનો ઉત્સવ નહિ ઉજવાય પરંતુ ભક્તોના મનની ભકિત જરા પણ ઓછી થવાની નથી. ત્યારે આ નવરાત્રી દરમિયાન તમને ખાસ એવી 8 વસ્તુઓ જણાવવાના છીએ જે કામ તમારે ક્યારેય ના કરવા જોઈએ નહીં તો જીવનભર આ કામ કર્યાનો અફસોસ રહી જશે. ચાલો જોઈએ એ Read More…

9 Days Significance Navratri - Garba - History Navratri Celebration Navratri News

આ નવરાત્રીમાં નવ દિવસ કયા રંગના કપડાં પહેરશો અને કયા માતાજીની થશે આરાધના? વાંચો અને આ નવરાત્રિને બનાવો નવરંગી નવરાત્રી…

નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા. ઠેર ઠેર નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ. ગરબા આયોજકોથી લઈને ખેલૈયાઓ બધા જ નવરાત્રીની તૈયારીમાં લાગેલા છે. નવરાત્રીમાં સ્ત્રી હોય કે પુરુષ. કેડિયું અને ચણિયાચોળી પહેરી નવરાત્રીના નવ દિવસ ગરબે ઘુમવા હંમેશા ઉત્સાહિત હોય છે. અને એમાં પણ ગુજરાતની નવરાત્રી તો ભાઈ ભાઈ!!! અને આ ખેલૈયાઓ નવે Read More…

Navratri Celebration Navratri News

નવરાત્રીના 9 દિવસ ભૂલથી પણ ન કરો આ 9 કામ નહીંતર માતાજી રૂઠી જશે

વર્ષ 2019 માં શારદીય નવરાત્રિનો તહેવાર 29 સપ્ટેમ્બર રવિવારના દિવસે શરૂ થાય છે. નવરાત્રી મા દુર્ગાના નવ વિભિન્ન સ્વરૂપોની પૂજા અર્ચના અને ઉપવાસ રાખવાનો પર્વ છે. આમ તો વર્ષ પરમાર ચાર નવરાત્રિ આવે છે જેમાંથી ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી નું ખાસ મહત્વ છે. માન્યતા છે કે નવરાત્રિમાં કરવામાં આવેલી દેવીની ઉપાસના અહીં ફળ પ્રાપ્ત Read More…

Navratri - Garba - History Navratri Celebration Navratri News કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે

આ વર્ષે 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલનાર નવરાત્રી પર્વની શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીનો માહોલ હોય અને પવિત્રતા, ઉત્સાહને માનવ સ્વભાવથી માંડીને ભૌતિક સમૃધ્ધિ ન જોવા મળે એવું તો બને નહી! નવદુર્ગાનાં નોરતાં જનમાનસને ખુશીથી ભરી દે છે. ભક્તો આ નવ દિવસ માતાજીની આરાધના કરવામાં વ્યતીત કરે છે. વિવિધ નોરતા પ્રમાણે માતાજીને અલગ-અલગ ભોગ Read More…

Navratri Celebration Navratri News

400 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે મહાસંયોગ, ઘરે લાવો આ 5 માંથી કોઈપણ 1 વસ્તુ

જેવુ શ્રાદ્ધપક્ષમાં થાય છે તેવું જ શારદીય નવરાત્રિના નવ દિવસોની શરૂઆત થાય છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ ખાસ મહત્વ છે. શાસ્ત્રોનું માનીએ તો વર્ષ 2019 માં શારદીય નવરાત્રિમાં ખૂબ જ દુર્લભ અને ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. વર્ષ 2019 માં નવરાત્રી શુભ મુહરત તેમજ નવરાત્રી ઉપર બની રહેલા શુભ સંયોગ વિશે આપણે જોઈશું. Read More…