ખબર ઢોલીવુડ મનોરંજન

“રામલીલા” બાદ હવે “ભુજ” ફિલ્મમાં પણ “ભાઈ ભાઈ” ગીતને ઠપકાર્યું ? ગીતકાર અરવિંદ વેગડાએ ઉઠાવ્યો વાંધો

બોલીવુડની અંદર ઘણી બધી ફિલ્મો આવે છે જેમાં ગુજરાતી ગીતોના તડકા જોવા મળે છે. હાલ ગુજરાતના ભુજ ઉપર એક સત્યઘટના ઉપર આધારિત ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” 13 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના ગીત ઉપર ગુજરાતી ગીતકાર અરવિંદ વેગડાએ વાંધો ઉઠાવ્યો છે. અરવિંદ વેગડા ગુજરાતના એક ખ્યાતનામ ગીતકાર છે. More..

ખબર ઢોલીવુડ મનોરંજન

સાળંગપુર મંદિરમાંથી કોકીલકંઠી કિંજલ દવેના પિતાને મળી હતી ખાસ ભેટ, કિંજલે તસવીર શેર કરીને આપ્યો ખુબ જ પ્રેમાળ સંદેશ

સાળંગપુર: મંદિરમાંથી કોકીલકંઠી કિંજલ દવેના પિતાને મળી ખાસ ભેટ, Kinjal Daveએ શેર કરી ખાસ ભેટની તસવીરો ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે તેના કોકીલકંઠી અવાજના કારણે આજે જગ વિખ્યાત બની ગઈ. તેના ગીતો આજે ગુજરાતીઓના હૈયા ડોલાવે છે. કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરે More..

ઢોલીવુડ મનોરંજન

“કચ્છી કોયલ” ગીતાબેન રબારીનું ઘર કોઈ આલીશાન મહેલ કરતા જરા પણ કમ નથી, જુઓ ગૃહ પ્રવેશ કરતા સમયની શાનદાર તસવીરો

“કચ્છી કોયલ” Geeta Ben Rabari. એ પોતાના નવા ઘરમાં પતિ સાથે કર્યો ગૃહ પ્રવેશ, જુઓ આ વૈભવી ઘરની આલીશાન તસવીરો ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનું નામ આજે ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે. તે તેમની ગાયિકીથી આજે ઘર ઘરમાં ખ્યાતિ પામી ચુક્યા છે. ગીતાબેનની ગાયિકી સાથે તેમના જીવન વિશે પણ ઘણા લોકો જાણવા માંગે છે. ત્યારે More..

ઢોલીવુડ મનોરંજન

અભિનેતા મલ્હાર ઠાકર અને ગાયિકા સાંત્વની ત્રિવેદીના અવાજમાં રજૂ થયેલ “આત્માની ઓળખ” ભજને યુવાનમાં ભક્તિનો નવો સંચાર કર્યો

મલ્હાર અને સાંત્વનીનું આ ભજન તમને અલૌકિક દુનિયાની સફર કરાવશે !! ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર અને સુમધુર ગાયિકા સાંત્વની ત્રિવેદી દ્વારા રજૂ કરવામાં આવેલા આત્માની ઓળખને મળી રહ્યો છે બહોળો પ્રતિશાદ મળી રહ્યો છે. પ્રાચીન ભજન આત્માની ઓળખને નવા સંગીત સાથે યુવાનોમાં પણ એક નવી ઓળખ મળી રહી છે. ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠક્કર More..

ઢોલીવુડ મનોરંજન

ગુજરાતની ખુબ જ લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ભાવિ પતિના જન્મ દિવસ નિમિત્તે શેર કરી કિંજલે ખાસ તસવીરો, જુઓ કેટલું ક્યૂટ લાગે છે કપલ

ગુજરાતની કોકીલકંઠી સુમધુર ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના ખૂણે ખૂણે ઓળખાતી એક ખ્યાતનામ પ્રતિભા છે. કિંજલ દવેના ગીતોના તાલે આખું ગુજરાત ઝૂલે છે. તેના ચાર ચાર બંગળી વાળા ગીતે તો ગુજરાતીઓને ખુબ નચાવ્યા. સોશિયલ મીડિયામાં પણ કિંજલ દવેના લાખો ચાહકો છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી More..

ઢોલીવુડ મનોરંજન

ગુજરાતીઓના હૈયે વસનારી કિંજલ દવેની સગાઈને થઇ ગયા 3 વર્ષ પૂર્ણ, તો ભાવિ પતિ સાથે આ રીતે મનાવ્યો ઉત્સવ, જુઓ શાનદાર તસવીરો

પોતાના સુમધુર આવાજની સાથે દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારી કોકિલ કંઠી ગાયિકા કિંજલ દવે ગુજરાતીઓના દિલ ઉપર રાજ કરે છે, માત્ર ગુજરાતમાં જ નહીં કિંજલના ચાહકો દુનિયાભરમાં વસે છે. હાલમાં જ કિંજલે પોતાની સગાઈના 3 વર્ષ પૂર્ણ કર્યા. આ નિમિત્તે તેને એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું જેમાં તેની સાથે તેનો મંગેતર પવન જોશી પણ જોવા મળ્યો More..

ઢોલીવુડ મનોરંજન

યાદ છે આ બાળ ગાયક કલાકાર હરિ ભરવાડ, જેને ઘર ઘરમાં ભજન ગાઈને એક મોટી નામના મળેવી હતી, જાણો આજે જીવે છે કેવું જીવન ?

ઘર ઘરમાં ભજન ગાઈને એક મોટી નામના મળેવી એ બાળ ગાયક કલાકાર આજે દેખાય છે આવો સ્માર્ટ, જાણો આજે જીવે છે કેવું જીવન ? ગુજરાત એ સંતોની ભૂમિ તરીકે ઓળખાય છે અને અહીંયા ઘણા સંતો ઉપરાંત ભક્તિ ગીતો ગાનારા ઘણા ગાયકો પણ થઇ ગયા. કહેવાય છે કે આવડત અને પ્રતિભા માણસની અંદર પડેલી હોય છે, More..

ઢોલીવુડ મનોરંજન

શા કારણે મલ્હાર ઠાકરને મળી ધમકી ? મલ્હારે પોસ્ટ કરીને લોકોને જણાવી આ મોટી વાત, જાણો સમગ્ર મામલો

ગુજરાતના સૌથી લોકલાડીલા અભિનેતા મલ્હાર ઠાકર તેના અભિનયના કારણે હંમેશા લોકોમાં છવાયેલો રહેતો હોય છે. લાખો ગુજરાતીઓ મલ્હારને પ્રેમ કરે છે, પરંતુ ઘણીવાર આવા અભિનેતાઓને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. હાલ મલ્હાર ઠાકરને મળી રહેલી ધમકી અંગે ખુદ મલ્હારે જ ખુલાસો કર્યો છે. પોતાના અધિકૃત ફેસબુક પેજ ઉપર મલ્હાર ઠાકરે એક પોસ્ટ કરી છે. More..