ઢોલીવુડ મનોરંજન

આ સદીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ જે ગોલ્ડન જ્યુબિલી સુધી પહોંચી અને હવે થવા જઈ રહી છે રી-રિલીઝ, વાંચો કેટલીક ચટપટી ના જાણેલી વાતો ફિલ્મ વિશે

ગુજરાતી ફિલ્મો ઇતિહાસ બનાવે એવું ઘણું ઓછું જોવા મળે પરંતુ જયારે બનાવે છે ત્યારે બોલીવુડની નજર પણ ગુજરાતી ફિલ્મો તરફ મંડાય છે, અને આવું જ કંઈક આપણી ગુજરાતી સિનેમામાં “ચાલ જીવી લઈએ” ફિલ્મ દ્વારા થયું છે.ચાલ જીવી લઈએ ફિલ્મને એક વર્ષ પૂરું થવામાં ફક્ત ૨ જ દિવસની વાર છે ત્યાં ફિલ્મ હવે રી-રિલીઝ થવા જઈ More..

ઢોલીવુડ મનોરંજન

‘ચાલ જીવી લઈએ’ એ પૂર્ણ કર્યા 50 અઠવાડિયા, 31 જાન્યુઆરીએ ફરી થશે સિનેમા ઘરોમાં રિલીઝ

આજના જમાનામાં 100, 200 કે 300 કરોડની કમાણી કરનારી ફિલ્મ તો મળી જાય છે પરંતુ એક સિલ્વર જયુબેલી ફિલ્મ શોધવી મુશ્કેલ છે. આ મુશ્કેલ કામને સરળ બનાવ્યું છે આપણી ગુજરાતી ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’એ. જી હા બિલકુલ સાચું વાંચી રહ્યા છો, ગુજરાતી ફિલ્મી ‘ચાલ જીવી લઈએ’એ હાલમાં જ 50 અઠવાડિયા પૂર્ણ કર્યા. આપણા ગુજરાતી લોકો More..

ઢોલીવુડ મનોરંજન

પરિવાર સાથે કિંજલ દવેએ માણ્યું દુબઈમાં વેકેશન, 10 તસ્વીરો જોશો તો બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગશે

ચાર ચાર બંગડીવાળી ગાડી ફેમ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં જ રહે છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે તસ્વીરો પણ શેર કરતી રહે છે.   View this post on Instagram   A post shared by Kinjal Dave (@thekinjaldave) on Jan 15, 2020 at 1:48am PST તાજેતરમાં More..

ઢોલીવુડ મનોરંજન

Happy Birthday Kinjal Dave: ઘણીવાર આ ગાયિકાએ આપણને તેની ફેશનથી પ્રભાવિત કર્યા છે!

‘ચાર ચાર બંગળી’ ફેમ ગુજરાતી ગાયિકા કિંજલ દવે 24 નવેમ્બરના રોજ 21મા જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે તેમને પોતાનો જન્મદિવસ ગાંધીનગર કૈલાશ ધામ વૃધ્ધાશ્રમ ખાતે ત્યાંના વૃદ્ધો અને અનાથાશ્રમના બાળકો સાથે ઉજવ્યો હતો. કૈલાશ ધામ ખાતે તેમને વૃદ્ધો અને બાળકોને કેક ખવડાવી અને ભોજન જમાડીને ખુશી વ્યક્ત કરી હતી અને ભજન સંધ્યાનું આયોજન પણ કરાયું More..

ઢોલીવુડ મનોરંજન

કિંજલ દવેની આ તસ્વીર ક્લિક કરીને જુઓ તમારું હૃદય પણ એક ધબકારો ચુકી જશે

કદાચ જ કોઈ એવી ગુજરાતી વ્યક્તિ હશે કે જે આપણી જાણીતી કિંજલ દવેના ચાહક નહિ હોય, ત્યારે તેમના ચાહકો આખી દુનિયામાં વસેલા છે. કિંજલ દવે અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં જ રહે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટીવ રહે છે. તે પોતાના ચાહકો માટે પોતાની તસ્વીરો સતત પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં More..

ઢોલીવુડ મનોરંજન

જુઓ 5 વિડીયો: મલ્હાર ઠાકરએ અલગ-અલગ સ્ટેપ્સમાં કર્યા ગરબા, મલ્હારની સ્ટાઇલ જોઈને તમે પણ કહેશો “હા મોજ હા”

નવરાત્રી હવે પૂર્ણતાના આરે છે ત્યારે નવરાત્રી એક જ એવો તહેવાર છે જે સૌથી લાંબો ચાલે છે.નવરાત્રીમાં યુવાઓના હ્રદય થનગની ઉઠતા હોય છે.નવરાત્રીનું કે ગરબાનું નામ પડે ત્યાં જ યુવાઓ હિલોળે ચડી જતા હોય છે.યુવાનોથી લઈને સેલિબ્રિટીઓ પણ નવરાત્રીમાં મન મુકીને રમતા હોય છે.લાગે છે કે નવરાત્રીમાં રાત પડે ને દિવસ ઉગે તેવો માહોલ બની More..

ઢોલીવુડ મનોરંજન

અમદાવાદમાં ખલૈયાઓ સાથે ગરબા રમતી જોવા મળી પ્રિયંકા ચોપરા, ટ્રેડિશનલ લૂકમાં દેખાઈ એકદમ જ સુંદર

ફિલ્મમેકર સોનાલી બોઝની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની ટીમ હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા રોહિત સરાફ નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદ પહોંચેલી More..

ઢોલીવુડ

જય વસાવડાએ પણ આપ્યું મોરારી બાપુને સમર્થન, જય વસાવડા અને સાહિત્યકાર માયાભાઈ આહીરે સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો એવોર્ડ કર્યો પરત

મોરારી બાપુએ રાજકોટમાં એક કથામાં નિલકંઠવર્ણી મુદ્દે આપેલા એક નિવેદન બાદ મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદ ઉભો થયો હતો, જેમાં હવે નવો વળાંક આવ્યો છે. પહેલા આખો સાધુ સમાજ મોરારી બાપુના સમર્થનમાં આવ્યો હતો અને હવે એ પછી કલાકારો પણ મોરારી બાપુના સમર્થનમાં આવ્યા હતા, ત્યારે હવે જાણીતા લેખક જય વસાવડા અને સાહિત્યકાર More..