લગ્ન બાદ જમતી વખતે આ કન્યાએ વરરાજાને એવી રીતે છેતર્યો કે વીડિયો જોઈને તમારી આંખોના ડોળા પણ પહોળા થઇ જશે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈને ઘન બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર જીજા સાળીની મસ્તી જોવા મળે છે તો ઘણા વીડિયોની અંદર દિયર ભાભીને હેરાન કરતા હોય છે. પરંતુ કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જેમાં વર કન્યા પણ મસ્તી કરતા હોય છે અને તેમાં પણ કન્યાનો મસ્તી ભરેલો અંદાજ દિલ જીતી લેતું હોય છે.

ત્યારે હાલ એવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં દુલ્હન જમતી વખતે તેના વર સાથે એવી તોફાની હરકતો કરતી જોવા મળે છે. જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનું દિલ હારી બેઠા. આ વીડિયોમાં દુલ્હનની તોફાની સ્ટાઈલ જોઈને તમે પણ હેરાન થઈ જશો.

વાયરલ વીડિયો જોયા પછી તમારા મોઢામાંથી જાતે જ નીકળી જશે,  “ખુબ જ સુંદર.” આ વીડિયોમાં સુંદર કન્યા લગ્ન પછી ભોજન કરતી વખતે તેના વર સાથે રમુજી અને ખૂબ જ તોફાની કામ કરે છે. વીડિયોમાં વરરાજા અને દુલ્હન લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન લેતા જોવા મળે છે. આ દરમિયાન તમે જોઈ શકો છો કે તે તેના વરને પોતાના હાથથી ખવડાવી રહી છે. જો કે આ સમયે દુલ્હન તેના વર સાથે એવું કરે છે જેને જોઈને તમે પણ હસવા લાગશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન પોતાના વરને પોતાના હાથથી ખવડાવવા જતી હોય છે ત્યારે વરરાજાને ખુશીનો પાર નથી રહેતો. વરરાજા ખૂબ આનંદમાં તેનો ચહેરો આગળ આવેલા કોળિયાને કન્યાના હાથમાંથી છીનવીને ખાવા માટે જાય છે, પરંતુ બીજી જ ક્ષણે કન્યા પોતે વરરાજાના મોંની પાસેનો  હાથ લઈ અને કોળિયો પોતાના મોઢામાં મૂકી દે છે. આ વીડિયો જોવામાં ખૂબ જ તોફાની લાગે છે. આટલું જ નહીં, આ પછી દુલ્હન ખૂબ જ ક્યૂટ એક્સપ્રેશન આપે છે. જે લોકોના દિલ જીતી રહ્યા છે.

Niraj Patel