મનોરંજન

આ 10 ખ્યાતનામ અભિનેત્રીઓએ કરાવી છે પોતાના સ્તનની સર્જરી, બદલાય ગયો આખો જ દેખાવ, જુઓ તસવીરો

શિલ્પા શેટ્ટી થી લઈને કંગના સુધી આ 10 અભિનેત્રીઓ કરાવી ચુકી છે બ્રેસ્ટ સર્જરી, 5 નંબર વાળી બધાને પસંદ છે

બોલીવુડની દુનિયામાં ટકી રહેવા માટે સારા અભિનયની સાથે સાથે સારો દેખાવ હોવો પણ ખુબ જ જરૂરી છે. જેના કારણે બોલિવુડની ઘણી અભિનેત્રીઓ પોતાના શરીર ઉપર વિવિધ સર્જરીઓ કરાવી છે. કેટલીક અભિનેત્રીઓ માટે આ સર્જરીઓ ફાયદાકારક રહી તો કેટલાકનો દેખાવ સાવ બદલાઈ ગયો. આજે અમે તમને એવી જ 10 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને પોતાની બ્રેસ્ટની એટલે કે પોતાના સ્તનના દેખાવ બદલાવ માટેની સર્જરી કરાવી હતી.

Image Source

1. બિપાસા બાસુ;
બોલિવુડમાં બ્લેક બ્યુટી તરીકે ઓળખાતી અભિનેત્રી બિપાસા બાસુ જયારે ફિલ્મોમાં આવી ત્યારે તે સાવ જુદી દેખાતી હતી. પરંતુ આજે તેના દેખાવમાં ઘણો બદલવા જોવા મળે છે. તેને જોતા જ લાગી આવે છે કે તેને પોતાના સ્તનની સર્જરી કરાવી છે.

Image Source

2. શિલ્પા શેટ્ટી કુન્દ્રા:
બોલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટીએ પણ બોલીવુડમાં ઘણી ફિલ્મો આપી છે. ફિલ્મોમાં તેના અભિનયને ખુબ જ વખાણવામાં પણ આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે શિલ્પાએ પણ પોતાની બ્રેસ્ટ ઇપ્લાન્ટ કરાવી છે.

Image Source

3. કંગના રનૌત:
અભિનેત્રી કંગના રનૌત બોલીવુડમાં ક્વિન તરીકે ઓળખાય છે. તે હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં પણ રહેતી હોય છે. હાલ જ તે ખુબ જ ચર્ચામાં છે. કંગનાએ પણ પોતાની બ્રેસ્ટ સર્જરી કરાવી છે. તેને જયારે 2006માં આવેલી ફિલ્મ ગેન્ગસ્ટરમાં કામ કર્યું ત્યારે તેને આ સર્જરી નહોતી કરાવી, પરંતુ ત્યારબાદની ફિલ્મોમાં આ સર્જરી કરાવેલી સ્પષ્ટ જોઈ શકાય છે.

Image Source

4. સુષ્મિતા સેન:
મિસ યુનિવર્સ રહી ચુકેલી અભિનેત્રી સુસ્મિતા સેને પણ બ્રેસ્ટ ઇંપ્લાન્ટ કરાવ્યું છે. જે ફર્ક તેની પહેલાની અને અત્યારની તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળે છે. તેને પણ ઘણા કાર્યક્રમમાં પોતાની બ્રેસ્ટ સર્જરીની વાત સ્વીકારી છે.

Image Source

5. આયશા ટાકિયા:
અભિનેત્રી આયશા ટાકિયા પણ થોડા સમય પહેલા હોઠોની સર્જરી કરાવી હોવાને લઈને ચર્ચામાં આવી હતી. પરંતુ તેને આ વાતને નકારી નાખી હતી. પરંતુ આ પહેલા તેને પોતાની બ્રેસ્ટની સર્જરી ચોક્કસ કરાવી છે. જે તેની તસ્વીરોમાં જ જોઈ શકાય છે.

Image Source

6. શ્રીદેવી:
બોલીવુડની એક સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે હાજર નથી પરંતુ તે પોતાની સુંદરતામાં બદલાવ લાવવા માટે ઘણી સર્જરી કરાવી ચુકી છે. જેમાંથી એક સર્જરી તેને પોતાની બ્રેસ્ટ ઉપર પણ કરાવી હતી.

Image Source

7. સેલિના જેટલી:
અભિનેત્રી સેલિના જેટલીએ પણ બ્રેસ્ટ સર્જરીનો સહારો લીધો છે. અને તેના કારણે જ તે અત્યારે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

Image Source

8. રાખી સાવંત:
બોલીવુડની બડબોલી અભિનેત્રી રાખી સાવંત તેના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. રાખીએ પણ ફિલ્મોમાં આવ્યા બાદ પોતાની બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. જે તેની તસ્વીરોમાં ચોખ્ખી રીતે દેખાઈ આવે છે.

Image Source

9. પૂનમ પાંડે:
અભિનેત્રી પૂનમ પાંડે પોતાની હોટનેસના કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી જોવા મળે છે. પોતાના દેખાવને વધારે હોટ બનાવવા માટે તેને પણ બ્રેસ્ટ સર્જરીનો સહારો લીધો છે.

Image Source

10. મલ્લિકા શેરાવત:
બોલીવુડમાં પોતાની બોલ્ડ અદાઓથી દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ સિલિકોન બ્રેસ્ટ સર્જરીમાં પાછળ નથી રહી. પોતાના દેખાવને વધારે હોટ બનાવવા માટે તે પણ બ્રેસ્ટ સર્જરી કરાવી ચુકી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.