જીવનશૈલી

આ ફોટોગ્રાફરે એવા ભારતને જોયું છે, તે તમને બીજું કોઈપણ નહિ દેખાડે- જુઓ 25 તસ્વીરો

જો ભારતના કોઈ હિસ્સાને જોવો છે તો ટીવી અને મોબાઈલ કે પછી રૂબરૂ તે સ્થળો પર જઈને. પણ ભારતની કોઈ જગ્યા પર ફરીને જે આપણને દેખાય છે તે ખુબ જ મનોરમ અને દિલને લુભાવનારું હોય છે. તમારો ટુર ગાઈડ પણ તમને તે જ જગ્યાઓ પર લઇ જાય છે જે એકદમ સુંદર અને વિશેષ હોય. પણ શું તમે ક્યારેય અસલ ભારતને જોવાનો પ્રયાસ કર્યો છે? એવામાં આજે અમે તમને અસલ ભારતના દર્શન કરાવશું, જેને મોટાભાગે તમારાથી છુપાવવામાં આવે છે. દિલ્લીના એક ફોટો-જર્નલિસ્ટ છે જેનું નામ છે ‘રવિ ચૌધરી’. રવિની તસવીરો માત્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરના મોટા મોટા સમાચાર પત્રોમાં પ્રકાશિત થઇ ચુકી છે.

1.દિલ્લીની શિયાળાની સવાર અને તાપણું.

2.ઇન્ડિયા ગેટને ક્યારેય આવી રીતે જોયું હતું?:

3. રોજનો ધંધો રોજનું કામ:

4.આ એક નાના છોકરાની તસ્વીર છે. રવિએ આ તસ્વીર નશામુક્તિ કેન્દ્રથી લીધી હતી.આ વિષય પર તેની એક સ્ટોરી પણ હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થઇ હતી.

5.આ તસ્વીર ગાજીપુર લૈંડ ફીલથી લેવામાં આવી છે. રવીના અનુસાર આ 10 વર્ષનો છોકરો શબ્બીર પોતાની માં ની સાથે આજ ઉકરડામાંથી સામાન કાઢવાનું કામ કરે છે.

View this post on Instagram

#Repost @hindustan_times ・・・ Finding dignity in discard – Sabir may not know football legends Messi or Ronaldo, but this ball that he found here stroked his interest in the sport. Many years ago he visited the dump yard for the first time with his cousins. “After that I started coming here every day. Now I work here along with my mother,” says 10-year-old, who has four siblings. Delhi’s Ghazipur landfill site is a ticking bomb. But for the children in the neighbourhood, it is a mine of interesting finds. Photojournalist @choudharyravi showcases their search for clothes, trinkets, broken toys and junk jewellery on a mountain of waste. #instawithHT #landfill #garbage #waste #children #poor #poverty #pollution #environment #ecosystem #pollutants #toxic #delhi #reportagespotlight #_soi #sodelhi #HeyDelhi #india #instadaily #indiapictures #india_gram #igers #igasia #photojournalism #indiaphotoproject #reportagespotlight #photography

A post shared by Ravi Choudhary (@choudharyravi) on

6.આ તસ્વીર વારાણસીની છે. ગંગા કિનારેની ગંદકી તમે પણ જોઈ લો.

7.દિલ્લીમાં મચ્છરો માટે ફોગીંગ કરતો કર્મચારી:

8.વરસાદનું પાણી બાળકોના શરીર પર પડ્યું અને બાળપણ ખીલી ઉઠ્યું.

9.પૂર્વી દિલ્લીના ડમ્પ યાર્ડથી લીધેલી તસ્વીર:

10.સ્વર્ણિમ ભારતથી કેટલી અલગ છે આ તસ્વીર:

11.કોઈપણ કામ નાનું નથી હોતું, પણ અમુક કામ ખુબ મુશ્કિલ પરિસ્થિતિઓમાં કરવા પડે છે:

12. આ પણ દિલ્લીની જ તસ્વીર છે:

13.યમુનામાં બાળકે લગાવી છલાંગ:

14.કરચલીઓમાં છુપાઈ ગઈ છે હજારો અનુભવોની ગાથાઓ:

15.આ તસ્વીર મણિપુરના દૈનિક જીવનની છે:

View this post on Instagram

At #manipur #India #Asia #dailylife #photojournalism #ReportageSpotlight #everydayeverywhere #india_gram #Indiapictures

A post shared by Ravi Choudhary (@choudharyravi) on

16.રાજપથ પર ઉભેલું દેશનું ભવિષ્ય:

18. ખુશીઓનો રસ્તો તમારી ઈચ્છઓથી થઈને પસાર થાય છે.

19.આ તસ્વીર જોઈને તમને તમારું જીવન ખુબ આસાન લાગવા લાગશે.

20. દિલ્લી ની ભાગદૌડ:

View this post on Instagram

Ye Dilli hai meri jaan ! #NewDelhi #india #traffic #archive #earthpix #photojournalistravi

A post shared by Ravi Choudhary (@choudharyravi) on

21. દિલ્લીમાં યમુનાની હાલત:

22. આને કહેવાય ભક્તિ-ભાવ:

23.ઈદ નિમિતે જમા થયેલા લોકો:

24. ગટરમાં ઘૂસીને સફાઈ કરતો કર્મચારી:

View this post on Instagram

Death Trap… Submerged chest deep in black, tarry muck; sewage workers step into manholes and sewage lines bereft of safety gear. They enter a sordid environment filled mostly with human excreta with injuries and ailments part and parcel of their work. As per official reports last year itself ten sewage workers in Delhi died in a little over a month due to exposure to toxic gases during work, and that too for a sum of INR 250-300 per day. #UP #uttrapradesh #india #asia #blackandwhite #labour #UNHCR #sewage #sewageworkers #dailylife #ignant #everdayeverywhere #friendinperson #portrait #photojournalism #reportagespotlight #manualscavenging #indiapictures #mypixeldairy #photographers_of_india

A post shared by Ravi Choudhary (@choudharyravi) on

25.હોંસલાઓની સાથે-સાથે આ ચપ્પલો પણ છે મજબૂત: