આયુર્વેદની બેસ્ટ દવા છે આ… ખાલી પેટે કરો સેવન… પુરુષોને ખવડાવશો તો વૈવાહિક જીવન ખુશીઓથી ભરાઇ જશે

ફાયદાકારક: શરદી-ખાંસી અને કફને દૂર ને મર્દો માટે ચમત્કારી વસ્તુ છે આ

મુનક્કા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. વધારે લોકો ઠંડીમાં મુનક્કા ખાય છે. આવું એટલા માટે કારણ કે આ તાસીરમાં ગરમી હોય છે. જો કે, તમે ઇચ્છો તો તેને ગરમીમાં પણ ખાઇ શકો છો. પરંતુ આ માટે તમારે મુનક્કાને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઇએ. પલળેલા મુનક્કા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે.

આમાં કૈટેચિન નામના એંટી-ઓક્સિડેંટ અને કેમ્પફેરોલ નામનું ફ્લેવોનોઇડ હોય છે. જે કોલન ટ્યૂમરના વિકાસને ઓછુ કરવામાં મદદ કરે છે. સાથે જ તેમાં પોલીફેનોલિક ફાઇચોન્યુટ્રિએંટ પણ હોય છે, જે આંખોની હેલ્થ માટે પણ ઘણુ ફાયદેમંદ હોય છે. મુનક્કા બોડીમાં હીમોગ્લોબિન વધારે છે. તે અને મધ બંનેમાં રહેલાં આયર્ન, કેલ્શિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓના ઈલાજમાં મદદ કરે છે. તેમાં પોલીફેનોલિક નામનું ફાઇટોકેમિકલ હોય છે જે આંખોના રોશની માટે ઘણુ ફાયદેમંદ હોય છે.

મુનક્કા ખાવાથી સ્કિન હેલ્દી રહે છે. વાળ કાળા અને ભરાવદાર થાય છે તેમજ ઇમ્યુનિટી પણ વધે છે. તેમાં અને મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેનાથી પિંપલ્સ દૂર થાય છે. આ સિવાય પણ શરદી અને ખાંસી માટે તેમજ કફ સામે પણ રક્ષણ મળે છે. તેના માટે રોજ મધ અને મુનક્કાનું સેવન કરવું જોઇએ. તે ખાવાથી કબજિયાત હોય તે લોકોને પણ ફાયદો થાય છે.

આ પુરુષો માટે પણ ફાયદેમંદ રહે છે. તેમાં હાજર એમિનો એસિડ યૌન દુર્બલતાને દૂર કરે છે. પુરુષોને રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે 8-10 મુનક્કા સારી રીતે ઉકાળી સેવન કરવુ જોઇએ. આ વૈવાહિક જીવનમાં ખુશીઓ લાવવાનું કામ કરે છે.

જો તમે વજન ઓછુ કરવા માંગો છો તો તમે મુનક્કાને સ્નેક્સના રૂપમાં પ્રયોગમાં લઇ શકો છો. તેમાં નેચરલ ગ્લુકોઝ હોય છે જેનાથી તમને ભરપૂર એનર્જી મળે છે. તે તમારા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. આ તમારા મીઠા થાવાની ક્રેવિંગને ઓછી કરે છે. મુનક્કાના ગુણોનો પૂરો લાભ લેવા માટે તમારે તેને દૂધ સાથે લેવું સારુ રહેશે. તમે રાત્રે સૂવાના એક કલાક પહેલા 8-10 મુનક્કાને લઇને દૂધમાં ઉકાળી લો, તે બાદ તેને ખાઇને દૂધ પી લો, તેનાથી તમને ઘણો ફાયદો મળશે.

આ ઉપરાત તેને પાણીમાં પલાળીને પણ ખાઇ શકાય છે. તે માટે રાતમાં 8-10 મુનક્કા પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે તેને ખાઇ અને પાણી લો. કોઇ પણ વસ્તુનું જરૂરત કરતા વધારે સેવન નુકશાન કરે છે. એવામાં વધારે મુનક્કા ખાવાથી નુકશાન પહોંચી શકે છે. તેનાથી શરીરમાં કેલેરીની માત્રા વધી શકે છે. વજન પણ વધી શકે છે.

Shah Jina