અવનીત કૌરે ડીપનેક બ્રાલેટમાં શેર કરી વેકેશન ફોટોઝ, ફેન્સની ઉંઘ ઉડી ગઈ, જુઓ હોટ તસવીરો

બોલ્ડ અવનીત કૌરે સફેદ કલરની બ્રા માં શેર કરી વેકેશન ફોટોઝ, ચાહકો બોલ્યા- ઉફ્ફ શું ફિગર છે આનું, જુઓ PHOTOS

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાની સફર કરનારી એક્ટ્રેસ અવનીત કૌરે નાની ઉંમરમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે લિપ-લૉક કર્યું ત્યારે હંગામો મચી ગયો હતો. પહેલી ફિલ્મ કે જેમાં તેણે આ સીન આપ્યો હતો. જો કે હવે તે સોશિયલ મીડિયા પર ધમાકો કરવા માટે જાણીતી છે.

હાલમાં તેની કેટલીક તસવીરો સામે આવી છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હોટનેસ અને બોલ્ડનેસથી ભરપૂર આ તસવીરો જોઈને દરેક લોકો હેરાન છે. જણાવી દઈએ કે અવનીત કૌર ઈટાલીમાં રજાઓ માણી રહી છે. હસીનાના વેકેશનની આ તસવીરો ચાહકોના દિલોમાં હલચલ મચાવી રહી છે.

આ તસવીરો સામે આવ્યા બાદ ચાહકો ઘણી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એકે લખ્યું છે, તમે ખૂબ સારા દેખાઈ રહ્યા છો. બીજા એકે લખ્યું, “અદભૂત ફિગર છે.” અન્યએ લખ્યું, “હોટી ઓન ધ ફ્લોર”… ઉલ્લેખનીય છે કે અવનીત કૌર એક ફેમસ ટીવી એક્ટ્રેસ છે અને તેણે ઘણી સીરિયલ્સમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે.

આ પછી તે ‘અલાદ્દીન’માં જાસ્મિનનો રોલ કરીને ઘર-ઘરમાં જાણીતી બની હતી. અવનીત કૌરે ફિલ્મ મર્દાનીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ટીકુ વેડ્સ શેરુ ફિલ્મમાં જોવા મળી, જે 23 જૂને રિલીઝ થઈ હતી.

Shah Jina