મલાઇકા અરોરા અને શ્વેતા તિવારીને પણ હોટનેસમાં ટક્કર આપે છેે આ એક્ટ્રેસ, જોઇ કોઇ ના લગાવી શકે ઉંમરનો અંદાજ
ટીવીની દુનિયામાં એક સમયે ‘બિંદી’થી લોકોનું ધ્યાન ખેંચનારી ફેમસ એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા હાલમાં ભલે નાના પડદાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો પ્રભાવ હજુ પણ અકબંધ છે. ઉર્વશી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. 45 વર્ષિય ઉર્વશી ધોળકિયાને જોઈને કોઇ તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકે.
View this post on Instagram
જણાવી દઈએ કે ઉર્વશી ધોળકિયા બે પુત્રોની માતા છે, તે ઘણીવાર તેના દીકરાઓ સાથે ફોટો શેર કરતી રહે છે. અભિનેત્રીની ઉંમર ભલે વધી રહી હોય પરંતુ તેની હોટનેસમાં કોઈ ઘટાડો થયો નથી.
View this post on Instagram
આ વાતનો પુરાવો ઉર્વશી ધોળકિયાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ આપે છે. ઉર્વશીએ સ્ટાર પ્લસ સીરિયલ કસૌટી ઝિંદગી કીમાં ‘કોમોલિકા’ની ભૂમિકા ભજવી હતી, જેને આજે પણ લોકો યાદ કરે છે. તે સમયે ‘કોમોલીકા’ની ‘બિંદી’ મહિલાઓમાં સૌથી વધુ ચર્ચામાં હતી. ઉર્વશી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને અવાર નવાર ઘણા ફોટા ચાહકો સાથે શેર કરે છે.
View this post on Instagram
ઉર્વશીનો બિકીની લુક સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા અને શ્વેતા તિવારીની જેમ જ ટીવીની દુનિયાનું જાણિતુ નામ ઉર્વશી તેના કિલર ફિગરથી ઉંમરને માત આપે છે. 45 ની ઉંમરે પણ તેણે પોતાની ફિટનેસ જાળવી રાખી છે.
View this post on Instagram