આખા બોલિવુડમાં આના જેવું ફિગર કોઈનું નથી, દિશા પટનીએ દેશી લુકમાં મચાવ્યો કહેર, તસવીરો જોઈને ગાંડા થઇ જશો .. જુઓ
બી-ટાઉન એક્ટ્રેસ દિશા પટની તેની કિલર બ્યુટી માટે ઘણી ફેમસ છે. તેનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોપ ગોર્જિયસ અભિનેત્રીઓમાં સામેલ છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં ફરી એકવાર દિશા તેની લેટેસ્ટ તસવીરોને લઇને લાઇમલાઇટમાં આવી છે.
આ તસવીરોમાં દિશા તેની કમસીન અદાઓના દમ પર ચાહકોના દિલોને ઘાયલ કરી રહી છે. દિશા પટનીએ હાલમાં જે તસવીરો શેર કરી છે તેમાં તે લહેંગા-બ્લાઉઝ સેટમાં જોવા મળી રહી છે. દિશાની આ તસવીરો જોઇ ચાહકોના હૃદયના ધબકારા વધી ગયા છે.
દિશા ટ્રેડિશનલ લુકમાં પણ કિલર લાગી રહી છે. દિશાને જોઇ ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા સાઉથ સુપરસ્ટાર સૂર્યાની અપકમિંગ ફિલ્મ કંગુવામાં જોવા મળશે, ચાહકો સૂર્યા અને દિશાને પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર જોવા માટે બેતાબ છે.
સૂર્યા સાથે દિશા આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે કંગુવા આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય તે પ્રભાસ સ્ટારર કલ્કી 2898 એડીમાં જોવા મળશે.