ડીપનેક પહેરી વરસાવે છે હુસ્નની વીજળીઓ, ભીના વાળથી લૂંટે છે દિલ- જુઓ એનિમલની ‘ભાભી 2’ની વાયરલ તસવીરો

એનિમલની ‘ભાભી 2’ને કોઈની શરમ નથી, ફરી દેખાડ્યું ભરાવદાર અને આકર્ષિત ફિગર, નીચે જોઈ લેજો તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલથી ઘણી ખ્યાતિ મેળવી છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં રણબીર કપૂરની માશૂકાનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી. એનિમલ બાદથી તૃપ્તિ ઘણી ચર્ચામાં છે અને અવાર નવાર તેના ગ્લેમરસ લુક તેમજ સિઝલિંગ ફોટોઝ માટે ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

તૃપ્તિ ઘણીવાર ડીપનેક આઉટફિટમાં તહેલકો મચાવી દે છે. તૃપ્તિએ ગોલ્ડન ઑફ-શોલ્ડર ડ્રેસમાં તબાહી મચાવી દીધી હતી, તેણે આ લુકને ગોલ્ડન રિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. ચળકતા હોઠ સાથે સ્મોકી આઈ મેકઅપ તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

તૃપ્તિ ડિમરી વેસ્ટર્નથી લઇને દેશી અવતારમાં તબાહી મચાવતી જોવા મળે છે. સફેદ રંગની સાડી સાથે મેચિંગ બ્રાલેટ બ્લાઉઝ પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ની જોરદાર સફળતા બાદ તૃપ્તિ ડિમરી તેના નવા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ‘એનિમલ’ની જોરદાર સફળતા બાદ અભિનેત્રી પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે. જેમાં ‘ભૂલ ભુલૈયા 3’, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’, ‘બેડ ન્યુઝ’, ‘ધડક 2’ સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Shah Jina