નપસુંકતાને કરો બાય-બાય, બેડ પર ધમાલ મચી જશે બસ આ વસ્તુઓ ચુપચાપ ખાઈ લો

આ વસ્તુ ખાવાથી મર્દની અંદર એવી પલંગતોડ શક્તિ આવશે કે બેડ પર મચી જશે ધમાલ

ખારેક અને ખજૂર એક જ ઝાડથી ઉગવાવાળા ફળ છે. બંનેની તાસીર ગરમ હોય છે. બંનેના સેવનથી શરીર મજબૂત થાય છે. ગરમ તાસીર હોવાને કારણે ઠંડીમાં લાભદાયક માનવામાં આવે છે. તેને દૂધ સાથે ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

ખારેક એક ડ્રાયફૂટ છે. તેનુ સેવન સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે. જો કે, તેનુ સેવન લોકો અલગ અલગ પ્રકારે કરે છે. કેટલાક લોકો પકવાનને સ્વાદિષ્ટ બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઇએ કે, તેમાં વિટામીન, આયરન, કેલ્શિયમ, જિંક અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે. તો ચાલો જાણી લઇએ તેના ફાયદા…

1.શારિરીક રીતે નબળાઇને કારણે મહિલાઓમાં માસિક ધર્મમાં અવરોધ થવા પર ખારેકનું સેવન કરવાથી માસિક ધર્મ પ્રાકૃતિક રીતે સમય પર થવા લાગે છે.

2.સવાર-સાંજ ગરમ પાણીમાં ખારેકને પીવાથી કબ્જની સમસ્યા દૂર થાય છે. જો કે, કિશમિશ ખાવાથી પણ તે દૂર થાય છે.

3.શરીરને મજબૂત બનાવવા માટે બે-ત્રણ ખારેક 500 ગ્રામ દૂધમાં ઉકાળો અને જયારે દૂધ 300 ગ્રામ જેટલુ રહી જાય તો તેમાં મિશ્રી ભેળવી સેવન કરો.

4.જો કોઇ પુરુષની શક્તિ કમજોર છે તો તેના માટે 2 ખારેક રાત્રે પાણીમાં રાખી દો અને સવારે તેને પાણી સહિત 300 ml દૂધમાં ઉકાળો તે બાદ દૂધ 200 ml રહી જાય ત્યાર બાદ તેને ઠંડુ કરી અને એક ચપટી જેટલો ઇલાયચી પાવડર નાખી પીઓ. આવું નિયમિત કરો જયાં સુધી તમારી ખોવાયેલી શક્તિ પાછી ના આવી જાય.

5.મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દરમિયાન બ્લડ ફ્લો ખુલીને ના થતો હોય તો તેના માટે એક ખારેક, બે બદામને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠી બંનેને પીસી મિશ્રી અને મક્ખન મેળવી ખાઓ. તમારો બ્લડ ફ્લો તેજ થઇ જશે

6.ખારકને દૂધમાં ઉકાળી દૂધ પીવાથી 1 સપ્તાહમાં બવાસીરની સમસ્યાથી છુટકારો મળે છે.

7.આંખોના પલકાર પર ગુહેરી નીકળવા પર ખારેકની ગોટલીને સીલ પર પાણી સાથે ઘસીને લેપ કરવાથી તરત લાભ થાય છે.

8.શારિરીક રૂપથી મોટા થવા માટે ખારેકને દૂઘમાં ઉકાળી રોજ ખાવી જોઇએ. ખારેકના નિયમિત સેવનથી દિલની બીમારીઓ થવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે.

9. ખારેકમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવાની શક્તિ છે, જે પુરુષોના સ્વાસ્થ્ય પર અસર કરે છે. દરરોજ દૂધમાં બે-ત્રણ સૂકી ખારેક ખાવાથી શક્તિ અને વીર્યમાં વધારો થાય છે.

Shah Jina