ખબર

આ બે મરઘાં 25 દિવસ સુધી પોલીસ સ્ટેશનની જેલમાં બંધ, જોઈ રહ્યા છે પોતના બહાર નીકળવાની રાહ, જાણો એવો તે શું ગુન્હો થયો

દુનિયાભરમાંથી ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે, તેને જોઈને કોઈપણ વિચારમાં પડી જાય. હાલ તેલંગાણામાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં છેલ્લા 25 દિવસથી બે મરઘાં જેલની અંદર બંધ છે. અને પોતાના છૂટવાની રાહ જોઈ રહ્યા છે. આ મરઘાને સટોડિયા દ્વારા લાવવામાં આવ્યા હતા. તેઓ તો જામીન ઉપર ઘરે ચાલ્યા More..

Fact Check

શું ખરેખર આ બાપ પોતાના બાળકને છાતીએ લગાવીને કોલેજ જાય છે? જુઓ હકીકત

સોશિયલ મીડિયાની અંદર ઘણી તસવીરો અને ઘણા વિડીયો વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર તો લોકો હકીકત જાણ્યા વગર જ વાતને ફોરવર્ડ કર્યા કરે છે. આવી જ એક ફેક ન્યુઝ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એક બાપ પોતાના નવજાત શિશુને લઈને કોલેજમાં ભણાવી રહ્યો છે. આ વાયરલ થઇ રહેલી તસ્વીર ઘણા લોકોએ More..

મનોરંજન

દીકરીના જન્મના 27 દિવસ બાદ ખુબ જ ફિટ જોવા મળી અનુષ્કા શર્મા, તસ્વીર શેર કરીને બતાવી પોતાની ફિટનેસ

ફેન્સ માટે ખુશખબરી: બાળક આપ્યાના થોડાક જ દિવસમાં અનુષ્કા શર્માનું ફિગર પાછું આવી ગયું- જુઓ PHOTOS ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ માતા-પિતા બનવાની ખુશ ખબરી આપવાની સાથે દીકરીનો પહેલો લુક પણ ચાહકોને બતાવી દીધો છે. વિરાટ અને અનુષ્કા પોતાની દીકરીને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દરેક વ્યક્તિ તેમની માતા-પિતા બનવાની More..

મનોરંજન

દરિયા કિનારે આલિયા ભટ્ટે આપ્યા એવા પોઝ, કે તસવીરો તમને સપનામાં પણ યાદ આવશે

મહેશ ભટ્ટની લાડલીએ બીચ પર એવા એવા પોઝ આપ્યા કે જોતા જ દંગ રહી જશો બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ તેની ચુલબુલી અદાઓના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આલિયાનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ પણ છે. આલિયાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતી હોય છે. હાલ સમુદ્ર કિનારે આલિયાનો એવો જ શાનદાર અંદાજ જોવા More..

અજબગજબ

ઘોડા ઉપર બેસી જાન લઇ ને કન્યા પહોંચી ગઈ વરરાજાના ઘરે., ખુબ જ નાચ્યાં જાનૈયાઓ, જુઓ તસવીરો

આજકાલ લગ્નોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના લગ્ન એકદમ અલગ રીતે થાય. પરંતુ મોટાભાગના લગ્નોમાં આપણે જોયું છે કે વરરાજા ઘોડે સવાર થઈને આવતા હોય છે, પરંતુ હાલ એક લગ્ન ખુબ જ  ચર્ચામાં છે. જેમાં વરરાજા  પરંતુ કન્યા ઘોડા ઉપર સવાર થઈને લગ્ન મંડપમાં આવી પહોંચી હતી. મધ્ય More..

મનોરંજન

વિરાટ અને અનુષ્કાની દીકરીને મળી લાખો રૂપિયાની ભેટ, જાણો અક્ષયથી લઈને શાહરુખ સુધીના કલાકારોએ શું ભેટ આપી ?

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરમાં ખુશીઓ આવી ગઈ છે. અનુષ્કાએ એક ખુબ જ સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આઅહેવાલ બૉલીવુડ સાદીમાં પ્રકાશિત થયેલ હતો, અનુષ્કા અને વિરાટને દીકરી જન્મની શુભકામનાઓ સાથે સાથે હવે દીકરીને ભેટો મળવાની પણ શરૂ થઇ ગઈ છે. બોલીવુડથી લઈને ક્રિકેટ જગતની હસ્તીઓ હવે વિરાટની દીકરીને ભેટ More..

અજબગજબ

5 વર્ષમાં આ 26 વર્ષની મહિલાએ છોડી દીધી 7 સરકારી નોકરીઓ, જાણો હવે તે શું ઈચ્છે છે ?

આજકાલ મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમને સરકારી નોકરી મળી જાય. જેના માટે લોકો દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. ઘણા લોકોને સરકારી નોકરી હોવા છતાં પણ કોઈ મોટા હોદ્દા ઉપર જગ્યા મળે એ માટે થઈને પણ મહેનત કરતા હોય છે. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને પણ More..

ખબર

આને કહેવાય નસીબ: માછીમારને દરિયા કિનારે થી એવી વસ્તુ મળી કે જેનાથી તેનું નસીબ જ બદલાઈ ગયું

દરિયાની અંદર ઘણીવાર માછીમારોને એવી કિંમતી વસ્તુઓ મળી જતી હોય છે જેના કારણે તેમની કિસ્મત રાતો રાત બદલાઈ જાય છે. હાલ એવી જ એક ખબીસ આવી રહી છે. જેમાં એક માછીમારને ખુબ જ કિંમતી મોતી દરિયામાંથી મળ્યો છે. જેની કિંમત સાંભળીને જ આપણે ચોંકી ઉઠીએ. થાઈલેન્ડના એક માછીમારને દરિયાના તટ ઉપરથી એક ખુબ જ કિંમતી More..