ખબર ફિલ્મી દુનિયા

નો મેકઅપ અને ચહેરા પર ઉદાસીનતા સાથે નજરે આવી અનુષ્કા ,ટાઈટ ડ્રેસમાં સાફ નજર આવ્યો 8 મહિનાનો બેબી બંપ

8 મહિનાનો બેબી બંપમાં અનુષ્કા દેખાઈ ખુબસુરત, ચહેરા પર સાફ જોવા મળ્યો પ્રેગનેન્સી ગ્લો

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ પ્રેગ્નેન્સી પીરીયડનો આનંદ માણી રહી છે. હાલ અનુષ્કાને 8મોં મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે. પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે દુબઈમાં વેકેશનનો આનંદ માણ્યા બાદ હાલ જ મુંબઈ પરત ફરી છે. મુંબઈ પરત ફરીને અનુષ્કા તરત જ કામ પર લાગી ગઈ છે. એક રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા હજુ 7 દિવસ વ્યસ્ત રહેશે. અનુષ્કા હાલ કોમર્શિયલ શૂટ કરી રહી છે. સોમવારે તે મુંબઈના ફિલ્મસીટીમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

સામે આવેલી તસ્વીરમાં અનુષ્કા નો મેકઅપ લુકમાં નજરે આવી હતી. આ સાથે જ અનુષ્કાએ વાળ ખુલ્લા અને ચહેરા પર માસ્ક લગાવ્યું હતું. અનુષ્કાનો આ સિમ્પલ લુક ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો. તો બીજી તરફ અનુષ્કાના ચહેરા પર ઉદાસીનતા સાફ નજરે આવી હતી. અનુષ્કાએ લાઈટ પિન્ક કલરનો એટલો ટાઈટ ડ્રેસ પહેર્યો હતો કે, તેનું વધેલું પેટ સાફ નજરે આવતું હતું.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ તસ્વીરને અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરી હતી. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, હાય. અનુષ્કાની આ તસ્વીર પર લોકો લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા પ્રેગનેન્સી દરમિયાન પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા પિન્ક સૂટમાં તેની ટી ટાઈમ તસ્વીર ઘણી વાયરલ થઇ રહી છે. તો અનુષ્કા આઇપીએલ દરમિયાન પણ અલગ લુકમાં નજરે આવી હતી. માહિતી મળી રહી છે કે, અનુષ્કા ડીલેવરી બાદ મેં 2021માં કામમાં પરત ફરશે. ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)

પ્રેગ્નન્ટ અનુષ્કાની સામે આવતી તસ્વીરમાં હવે તેનું વજન ઘણું દેખાવવા લાગ્યું છે. એટલું જ નહીં, ગર્ભાવસ્થાને કારણે તેમના ગાલ પણ ફૂલી ગયા છે. હાલ અનુષ્કાને આઠમો મહિનો ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)

નોંધનીય છે કે, અનુષ્કા અને વિરાટે આઇપીએલ પહેલા જ તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. બંનેએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી લખ્યું હતું કે, હવે અમે ત્રણ થઇ જઈશું. આ ખબર સાંભળતા જ ફેન્સને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક જ્યોતિષે ભવિષ્યવાણી કરીને જણાવ્યું હતું કે, કપલના ઘરે દીકરો હશે કે દીકરી. જ્યોતિષએ જણાવ્યું હતું કે, કપલના ચહેરા પર અને જ્યોતિષગણના અનુસાર, સૌથી વધુ ચાન્સીસ દીકરી થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)

પ્રેગનેન્સીમાં અનુષ્કા તેની ડાયેટનું ખાસ ધ્યાન રાખી રહી છે. ફક્ત અનુષ્કા જ નહીં વિરાટ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે, અનુષ્કાએ જમ્યું કે નહીં. થોડા દિવસ પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડની એક તસ્વીર વાયરલ થઇ રહી હતી. જેમાં વિરાટ પત્નીને ઈશારામાં જમવાનું પૂછી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)

જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 12 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. કપલના લગ્ન ઘણા સિક્રેટ રહ્યા હતા. બંને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ બાદ એકબીજા સાથેની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@nushkiefc)

અનુષ્કા હાલ તો ફિલ્મોથી દૂર છે. હાલ તો તેની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન સાથે ફિલ્મ જીરોમાં નજરે આવી હતી. અનુષ્કા વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે.