મનોરંજન

બોયફ્રેન્ડ વિક્કીના ખોળામાં બેઠી જોવા મળી અંકિતા લોખંડે, લોકો બોલ્યા હવે સુશાંત યાદ આવે છે કે નહીં

અંકિતા લોખંડે શેર કરી ગોવા ટુરની તસ્વીરો, બોયફ્રેન્ડ જોડે ચીપકી ચીપકીને પોઝ આપણા નજર આવી- જુઓ તસવીરો

ટીવીથી બોલિવૂડમાં પોતાની મહેનત અને કલાકારીથી પોતાની ઓળખાણ બનાવનારી અંકિત હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે કાયમ પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. અંકિતાએ હાલમાં જ ગોવા ટુરથી જોડાયેલી કેટલીક તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

આ તસ્વીરોમાં તે પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન અને પરિવાર સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ તસ્વીરો શેર કરતા અંકિતાએ ગોવા ટુરની યાદો તાજા કરી હતી. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. એક તસ્વીરમાં તે પોતાના બોયફ્રેન્ડના ખોળામાં બેસીને પોઝ આપતી જોવા મળી છે. આ તસ્વીરમાં કપલનો પ્રેમ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

બીજી એક તસ્વીરમાં પરિવાર સાથે પોઝ આપતી જોવા મળી હતી. આ તસ્વીરમાં અંકિતાના માતા-પિતા, ભાઈ-બહેન અને વિક્કી સાથે જોવા મળી હતી. આ તસ્વીરો શેર કરતા અંકિતાએ લખ્યું હતું કે, અમે એક પરિવાર  છીએ અને કોણ કોણ અહીં ફરી જવા માંગે છે, પોતાનો હાથ ઉપર કરો.’

Image Source

અંકિતની વિક્કી સાથેની તસ્વીરના કારણે ચાહકો બગડ્યા છે. વિક્કીના ખોળામાં બેસેલી તસ્વીર જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કર્યું છે. જણાવી દઈએ કે અંકિતાની આ તસ્વીર જૂની છે, તેની આ તસ્વીર ગોવા વેકેશનની છે જે તે ગયા વર્ષે ગઈ હતી.

Image Source

આ પોસ્ટ પર લોકોએ તેને ખુબ જ સંભળાવ્યું છે. એક યુઝરે લખ્યું છે કે, હવે યાદ આવે છે કે નહીં. તો બીજા એક યુઝરે લખ્યું છે કે ફરીથી સ્વાગત છે બેશર્મ અને ડ્રામા કવીનનું. આવી કોમેન્ટો કરીને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

જણાવી દઈએ કે હાલમાં જ અંકિતાએ પોતાનો જન્મદિવસ પણ પોતાના બોયફ્રેન્ડ સાથે ઉજવ્યો હતો અને ત્યારે પણ લોકો એ તેને ટ્રોલ કરી હતી. હાલમાં તે પોતાના બોયફ્રેડ સાથેની જ તસ્વીરો શેર કરતી હોય છે અને તેના કારણે લોકોને લાગે છે જે તે હવે પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે અને હવે તેને ન્યાય અપાવવામાં ઓછા રસ રહ્યો છે. તે તેને ભૂલીને પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે. જણાવી દઈએ કે અંકિતા અને 6 વર્ષ સુધી સાથે રહ્યા હતા અને લગ્ન પણ કરવાના હતા પણ તેનાથી પહેલા બંનેનું બ્રેકઅપ થઇ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)