ટેસ્ટી અને ખુશ્બુદાર અડદની દાળ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથેની રેસીપી….!!

0

અડદની દાળ અને બાજરીનો રોટલો ખાવાની મજા અને તેનો સ્વાદ એકદમ અલગ જ છે. અડદની દાળમાં રહેલ વિટામિન, મિનરલ્સ તમારા શરીરમાં ઉર્જા આપે છે ને સાથે સાથે ઘણા પ્રકારના ખણીજોની ખામીને પરિપૂર્ણ કરે છે. તો બનાવો અડદની દાળ અને રહો હેલ્ધી.

સામગ્રી:

    • ઉડદ ની દાળ 1/2 cup
    • પાણી 11/4 કપ
    • તેલ 2 ચમચી
    • લસણ ની પેસ્ટ 2 ચમચી
    • ઝીરું 1ચમચી
    • કઢી પતા 4/5નંગ
    • લીલા મરચા પેસ્ટ 1 ચમચી
    • લાલ મરચું 1 ચમચી
    • હળદર 1 ચમચી
    • ધાણા 1 ચમચી
      રીત:
      સૌપ્રથમ ઉડદ ની દાળ ને બરોબર ધોઈ લો પછી એને બાફી લો બાફતી વખતે તેલ મીઠુ નાખી ને બાફી લેવી દાળ બફાય જાયઃ એટલે એનો વઘાર કરી લો
      વઘાર કરવા માટે એક પેન માં તેલ એડ કરી એમાં ઝીરું એડ કરો પછી લસણ ની પેસ્ટ મરચા ની પેસ્ટ એડ કરી
      એમાં મરચું હળદર એડ કરી મિક્સ કરી લો
      પછી એમાં દાળ એડ કરી લો પછી બરોબર મિક્સ કરી લો
      અને થોડી વાર ઉકાળવા દો
      પછી એમાં ધાણા એડ કરી સર્વ કરો તૈયાર છે ઉડદ ની દાળ
      ગરમા ગરમ બાજરીના રોટલા અને ભાત સાથે ખાવાની મજા લો.

આ રેસીપી જરૂરથી બનાવજો અને રેસિપી કેવી લાગી જરૂર થી જણાવજો..
નીચે જુઓ સંપૂર્ણ રેસીપીનો વિડીયો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here