આ ખુબસુરત એક્ટ્રેસનો MMS વીડિયો વાઇરલ થયો હતો, ગુસ્સામાં બોલી કે – ‘તમારી બહેનનો કોઈ પ્રાઇવેટ વીડિયો લીક કરી દે ત્યારે?’

સાઉથ અભિનેત્રી અને ડાન્સર ત્રિશાકર મધુ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં બનેલી છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીનો એમએમએસ વાયરલ થયો હતો,

જેના બાદ ત્રિશાકર  દ્વારા ગુસ્સો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેના કારણે અભિનેત્રીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. ત્યારે આ બધા વચ્ચે હવે ત્રિશાકર માફી માંગતી જોવા મળી છે અને અભિનેતા પવન સિંહ પાસે મદદની અપીલ પણ કરી છે.

પવન સિંહ પાસે મદદ માંગતા ત્રિશાકર દ્વારા લખવામાં આવ્યું છે કે, “તમે લોકો કઈ પણ આડી અવળી કોમેન્ટ ના કરો. હું મદદ માંગી રહી છું પવન સિંહ પાસે એટલા માટે તેમની સાથે ફોટો લગાવી છે. કારણ કે મને ખબર છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ સાચે મદદ કરી શકે તેમ હોય તો તે પવન સિંહ છે. બાકી લોકો ફક્ત લાંબી લાંબી વાતો કરે છે.”

ત્રિશાકર દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ટ્રોલ થયા બાદ ત્રિશાકર દ્વારા માંફી માંગતા લખવામાં આવ્યું હતું કે, “પ્લીઝ તમે લોકો મારી મદદ ના કરી શકો તો ગાળો પણ ના આપશો. હું માનું છું કે મરાઠી બહુ જ મોટી ભૂલ થઇ ગઈ છે.”

તમને જણાવી દઈએ કે ત્રિશાકર દ્વારા ઘણા મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી દ્વારા ઘણા હોટ ગીતો પણ આપવામાં આવ્યા હતા. જેમાં અભિનેત્રીનો બોલ્ડ અંદાજ પણ જોવા મળ્યો હતો. ત્રિશાકરનો એમએમએસ જયારે લીક થયો ત્યારે અભિનેત્રીના ફોલોઅર્સમાં પણ ઝડપથી વધારો થયો.

ત્રિશાકરની સો.મીડિયા પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે એક્ટ્રેસ તેના પ્રેમી સાથે બેડરૂમમાં હતી અને બંને ઇન્ટિમેટ થયા ત્યારે વીડિયો બનાવ્યો હતો. જોકે, પ્રેમીએ વિશ્વાસઘાત આપ્યો હતો અને પછી ત્રિશાકરનો આ પ્રાઇવેટ વીડિયો સો.મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે 27 વર્ષીય આ હિરોઈન ત્રિશાકર મૂળ બંગાળી છે. ભોજપુર ઇન્ડસ્ટ્રીમાં બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતી છે. તેણે ભોજપુરી સિરિયલ ‘હમ હૈ હિન્દુસ્તાની’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે કેટલીક ભોજપુરી ફિલ્મ તથા વીડિયો સોંગ્સમાં કામ કર્યું હતું.

તેની આગામી ફિલ્મ ‘દુલ્હન ગંગા પાર કે’, ‘જાની દુશ્મન’ તથા ‘મુકદ્દર’ છે. ત્રિશાકરે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના બિગ સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

 

Niraj Patel