ખુશખબરી: આ નવરાત્રી આ 6 રાશિઓ માટે રહેશે ખૂબ જ ભાગ્યશાળી, તેમના જીવનમાં થશે ધનની વરસાદ

દર વર્ષે નવરાત્રી પર માતાજી ક્યા વાહન પર બેસીને પૃથ્વી લોક આવે છે તેના આધારે શાસ્ત્રોમાં આગામી સમય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે ૨૦૨૧ માં આવતી કાલે એટલે કે ગુરુવારે નવરાત્રીની શરુઆત થઈ રહી છે. જોકે આ વખતે તિથિ કાલગણના મુજબ એક તિથિનો ક્ષય હોવાથી 9 દિવસની જગ્યાએ 8 દિવસનો નવરાત્રી ઉત્સવ રહેશે.

કાલથી શરું થતો નવરાત્રી ઉત્સવ 14 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે. વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે. 2 ગુપ્ત નવરાત્રી હોય છે જ્યારે બે નવરાત્રીને સાંસારિક લોકો ઉજવે છે. તેમાં આસો મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે. દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવા જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે આ પાંચ રાશિઓનુ નવરાત્રી ઉપર તેમનુ ભાગ્ય ચમકશે. તેમને ઉપર માતા દુર્ગાની કૃપા બની રહેશે. જે રાશિના જાતકો પર નેતાજીની કૃપા હોય છે, એ રાશિના જાતકોનું નસીબ બદલાઈ જાય છે. આ લોકોના જીવનમાંથી દુઃખ-નિરાશા અને કષ્ટ ખતમ થઇ જાય છે અને ધન સંબંધી સમસ્યા દૂર થશે. તો આજે જાણીએ કે માતાજીની કૃપા કઈ રાશિઓ પર વરસવાની છે –

મેષ રાશિ –

આ રાશિના જાતકોને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તમે તમારા બધા જ કાર્યો સમય સાથે આસાનીથી પ્રાપ્ત કરી શકશો, તેમજ તમારું અધૂરું સપનું પૂર્ણ થશે. જે લોકો વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને બધી સમસ્યા દૂર થશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરી વર્ગવાળા લોકોને ઉન્નતિ પ્રાપ્ત થશે. તેમજ આવકમાં વૃદ્ધિ થશે. આ રાશિના લોકો ઉપર માતા દુર્ગાની કૃપા બની રહેશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે તેમજ પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન રાશિ –

મિથુન રાશિના લોકોને વિશેષ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થવાની છે. તમને ખૂબ જ અચાનક ધન લાભ થવાનો છે. તમારા દ્વારા બનાવેલી દરેક યોજના સફળ થશે. તમે તમારા દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશો. માતા દુર્ગાની કૃપાથી તમને જવલંત સફળતા મળશે. તમને તમારી બધી જ મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. વ્યાપારી લોકોને વેપારમાં અત્યંત લાભ થશે. ભાગીદારોનો પુરો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આવવાવાળો સમય ખૂબ જ લાભકારી છે. માતા-પિતાનો પૂરો સહયોગ મળશે.

કર્ક રાશિ –

કર્ક રાશિના લોકો ઉપર માતા દુર્ગાની કૃપા બની રહેશે. તમારા ઘર પરિવારમાં અત્યંત આનંદનું વાતાવરણ રહેશે. આ સમય દરમિયાન તમારા બધા અધૂરા કાર્ય પૂરા થશે. સાથે જ તમારા ધાર્મિક કાર્યો પણ પૂરા થશે. ધન સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે. જો તમે ઇન્વેસ્ટમેન્ટનું વિચારી રહ્યા છો તો તમને ફાયદો થશે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમની માટે ખૂબ જ સારા યોગ છે. માતા દુર્ગાની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારું અટકેલું ધન તમને પાછું મળશે.

સિંહ રાશિ –

સિંહ રાશિના લોકો માટે હવે આવનારો સમય ખૂબ જ સફળ સાબિત થશે. આ સમયે માતા દુર્ગાની કૃપા તમારી ઉપર બની રહેશે. આ રાશિના લોકોને પોતાના ઘરમાં નવી સફળતા મળશે. તમારા કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે અને તેનો વિસ્તાર સાથે આથી તમને લાભ થશે. પારિવારિક વિવાદથી તમે બહાર આવી શકશો. માતા દુર્ગાની કૃપાથી તમારા ઘર પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે.

વૃશ્ચિક રાશિ –

વૃશ્ચિક રાશિના લોકોને નવરાત્રિમાં ખૂબ જ સારું ફળ મળવાનું છે. માતા દુર્ગાની કૃપાથી તમારા જીવનમાં એક નવો વળાંક આવી શકે છે. વર્ષોથી અટકેલા કાર્ય સફળતાપૂર્વક પુરા થશે. તમારા ઘર પરિવાર સાથે ધાર્મિક યાત્રા સંભવ છે. કાર્યક્ષેત્રમાં આવનારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે. તમે તમારા દુશ્મન પર વિજય મેળવી શકશો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. માતા દુર્ગાના આશીર્વાદથી તમારું જીવન ખૂબ સુખી અને સમૃદ્ધ બનશે. સંતાનથી લાભ થશે. તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા તમને સફળતા અપાવશે.

મીન રાશિ –

રાશિના જાતકોના જીવનમાં માતાજીનો પ્રવેશ થવાનો છે, એનાથી તેમનો સારો સમય શરુ થશે. માતાજીના આશીર્વાદથી તેમની દરેક ઈચ્છાઓ પુરી થશે. વેપાર માટે નવા માર્ગો ખુલશે અને તેમના દરેક કામમાં પ્રગતિ થશે. તેમના કામમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને અટકેલા કામો પુરા થશે. બેરોજગાર રોજગારીની તકો મળશે. નોકરી વર્ગના લોકોને સફળતા મળશે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. પરિવારની સુખ-સમૃદ્ધિ વધશે. જીવનસાથી સાથે સંબંધો મધુર બનશે અને સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે.

Shah Jina