જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 31 જુલાઈ : હનુમાન દાદાની કૃપાથી શનિવારનો આજનો દિવસ રહેવાનો છે ખુબ જ ખાસ, 5 રાશિના જાતકો બનશે માલામાલ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. બપોર સુધી ખર્ચ વધારે થશે. બપોર બાદ ખર્ચમાં ઘટાડો થશે. આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહો. જેના કારણે ખર્ચ પણ થઇ શકે છે. તે તમને પરેશાન કરવામાં કોઈ કમી નહીં રાખે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સફળતા પૂર્વક પસાર થશે. ધાર્મિક કામમાં મન લાગશે. અંગત જીવનમાં થોડી પરેશાની આવી શકે છે. સાસરિયા પક્ષ તરફથી મદદ મળશે. લવ લાઈફમાં રોમાંસમાં વધારો થશે. બાળકથી ખુશી મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર પૂરું ધ્યાન આપશો. જેનાથી સમસ્યા દૂર થશે. કામમાં સફળતા મળશે. આજના દિવસે કામ પૂરું કરશો. આવકમાં વધારો થશે. પારિવારિક જીવનમાં તનાવ આવશે. પરિવારના વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય કમજોર રહેશે. મિત્રો સાથે વાતચીત થશે. અંગત જીવન ખુશ રહેશે. જીવનસાથી માટે થોડો ખર્ચ કરશો. પ્રેમજીવનમાં સફળતા મળશે. પ્રિય વ્યક્તિ સાથેના સંબંધ પ્રબળ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે તેથી વિચારવું પડશે કે પૈસા ક્યાંથી આવશે. માનસિક તણાવ ચાલી રહ્યો છે બહાર નીકળવાની કોશિશ કરો. કોઈ સાથીની સલાહ ના લો. દાંમ્પત્ય જીવનમાં સમસ્યા વધી શકે છે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે કરેલી મહેનત તમને સફળતા અપાવશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે. આજે નિરાશ થયા વગર તમારા કામ પ્રત્યે સજાગ રહેવું. કાર્યક્ષેત્રમાં પણ આજે તમને કામનું ભારણ રહેશે. આજે કામ માટે તમે કોઈની સલાહ લઈ શકો છો. પરણિત લોકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ મુલાકાત કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે ધાર્મિક કાર્યને લઈને સારો છે. આજે રવિવાર હોવાથી ઘરે તમે પૂજાનું આયોજન કરી શકો છો. આજના દિવસે તમારું ધ્યાન ભક્તિમય જોવા મળશે. પરિવારનો પણ તમારા કાર્યની અંદર તમને સાથ મળશે. પરણિત લોકો આજે રોમાન્ટિક નજર આવશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને આજે ચર્ચા કરી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે સાવચેતી રાખવાનો દિવસ છે. આજે ડ્રાઇવિંગ દરમિયાન તમારે સાવચેતી રાખવી. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. નોકરી ધંધો કરતા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકો આજે કોઈ નવા આયોજનને લઈને પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો આજે થોડા મૂંઝવણમાં જોવા મળશે. આજે તમારે કોઈ ઉપર વિશ્વાસ ના કરવો. આજે કોઈ તામ્ર વિશ્વાસનો ફાયદો ઉઠાવી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારે તમારા કામથી જ મતલબ રાખવાની જરૂર છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર ઉપર કોઈ વાતે શંકા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સામાન્ય રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ભરેલો રહેશે. પરિવારના કોઈ સભ્યની માંદગી તમને આજે ચિંતામાં મૂકી શકે છે. કદાચ તમારે હોસ્પિટલ તરફ દોડવું પણ પડી શકે છે. જેના કારણે આજે કામમાં પણ મન નહીં લાગે. પરણિત લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધથી ખુશ નજર આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોનો આજના દિવસ સારો રહેશે. આજના દિવસે પરિવાર મુશ્કેલીમાંથી બહાર નીકળશે. સમસ્યામાંથી બહાર નીકળવામાં મનોબળ કામ આવશે. ઘરમાં ઝઘડાની સ્થિતિ બની શકે છે તેથી સાવધાની રાખો. કામને લઈને દિવસ સારો રહેશે. મહેનતનું સારું પરિણામ મળશે. કોઈ બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. અંગત જીવનમાં સુખી મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોને આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ભાઈ-ભાભી સાથેના સંબંધો સારા રહેશે અને બપોર બાદ ઘરના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઘરમાં શાંતિ અને ખુશીઓ રહેશે અને આપણે કામને લઈને મન લાગશે. કેટલાક લોકોને નોકરી માટે અરજી કરવામાં સફળતા મળી શકે છે. સ્થાવર મિલકતથી સંબંધિત બાબતો તમને સફળતા આપશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. તમારા ક્રોધને કાબૂમાં રાખવો જરૂરી રહેશે. નહિંતર કામ બગાડી શકાય છે. અંગત જીવનમાં શાંતિ રહેશે અને પ્રેમ જીવન સુખ પ્રદાન કરશે. સંતાનના મામલામાં સારા સમાચાર મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ખર્ચમાં વધારો થઇ શકે છે. પરિવારમા કઈ જરૂરી વાતને લઈને ચર્ચા થઇ શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલો પ્રયાસ સફળ રહેશે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો આવશે. વેપારના મામલે આજના દિવસે મદદ લઇ શકો છો. સાસરિયામાં કોઈ વ્યક્તિની હાલત કથળી શકે છે. લવ લાઈફમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોના મનમાં આજે બેચેની રહેશે. જે બપોર બાદ પુરી થઇ જશે. પરિવારના નાના સભ્યોનો સપોર્ટ મળશે. લવ મામલે કોઈ વ્યક્તિ તમારી મદદ કરશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે તમારા માતાને શારીરિક સમસ્યા થઇ શકે છે. ભાગ્ય પ્રબળ હોવાને કારણે કામમાં કોઈ રુકાવટ નહીં આવે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ આજે ખુશ રહેશે.