જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 28 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 9 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આવકમાં ઉતાર-ચડાવ આવશે કારણકે આજના દિવસે અચાનક જ ખર્ચ આવી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કામને લઈને સ્થિતિ બેહદ સારી રહેશે. તમારી મહેનત સફળ રહેશે.
ભાગ્ય પણ પ્રબળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી વચ્ચે આકર્ષણ વધશે અને એકબીજા સાથે પ્રેમભરી વાત કરવાનો મોકો મળશે. આજના દિવસે વિરોધીઓ પર તમે ભારે પડી શકો છો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને આજના દિવસે લાબું ટ્રાવેલિંગ કરવું પડી શકે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે બધા જરૂરી કાગળ સાથે રાખો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે સમજદારી જોવા મળશે. વેપારને લઈને આજે તમે સફળ રહેશો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમારા પ્રિય વ્યક્તિને સમજાવવામાં થોડી તકલીફ પડશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે ક્યાંકથી પૈસા આવશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે ખર્ચ વધારે થશે. આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીના વિચારો બહુ જ કામ આવશે. વેપારમાં લાભ મળશે. પ્રેમીપંખીડા આજના દિવસે સંબંધને લઈને ઘણા પઝેસિવ રહેશે. આજના દિવસે પરિવાર સાથે લગ્નને લઈને વાતચીત થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પરંતુ આજે તમારે કોઈ ઉપર આંખ મીંચીને ભરોસો ના કરવો જોઈએ. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. આજના દિવસે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને અઘરામાં અઘરું કામ બહુ જ ઓછા સમયમાં પુરી કરી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે, આજના દિવસે જીવનસાથી માટે શોપિંગ કરી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં મધુરતા લાવશે.
5. સિંહ – મ, ટ (Leo):
આજના દિવસે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવારની સ્થિતિ તમને સપોર્ટ કરશે. આજના દિવસે તમે વેપાર ધંધામાં કોઈ નવું પગલું ભરી શકો છો. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે તમારી ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે આ-બીજાના વ્યવહારથી સંતુષ્ટ નજર નહીં આવે. આજના દિવસે તણાવ વધી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોમાં આજના દિવસે મનમાં પ્રસન્નતાની ભાવના રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા નિરાશ થઇ શકે છે કારણકે આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને કોઈ એવી વાત કહી દેશે કે જેનાથી ઘણું ખરાબ લાગી શકે છે, પરંતુ આ કોઈ મોટી વાત નથી. તેથી મનમાં ના લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ આવી શકે છે, આજના દિવસે જીવનસાથી કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. વેપાર કરી રહેલા લોકો માટે આજના દિવસે લાભ થશે. આવક સારી રહેશે. ખર્ચમાં ઘટાડો થશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા ગંભીર રહેશે. મનમાં કોઈ વાતને લઈને ઉદાસ રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને પસંદ નહીં આવે. પરંતુ થોડી શાંતી રાખીને કામ લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ અન્ય વ્યક્તિને લઈને તણાવ થઇ શકે છે. કામને લઈને આજના દિવસે તમે થોડા અસમંજસમાં રહેશો. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. ઘરનો માહોલ ઠીકઠાક રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજના દિવસે પારિવારિક અને ઘરેલુ ગતિવિધીઓ વધુ ધ્યાન ના આપો. પરિવારના લોકોની ચિંતા રહેશે. આજના દિવસે પરિવારના લોકો માટે આજે કંઈક ગિફ્ટ લઇ જઈ શકો છો. આજના દિવસે કોઈ પાર્ટીમાં શામેલ થઇ શકો છો. નાનો-મોટો ખર્ચ થશે પરંતુ આવકમાં વધારો થશે જેથી કોઈ બોઝ નહીં રહે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘરમાં કોઈ સારા કામનું આયોજન થઇ શકે છે. પરિવારિક જીવન ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં રોમાન્સના સહારાથી આગળ વધશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આજના દિવસે સંતાન અને દાંમ્પત્ય જીવન અને ભાગ્યની વૃદ્ધિનો આનંદ લેશે. કામમાં સફળતા મળવાથી આજનો દિવસ સારો રહેશે. ભાગ્યની પ્રબળતા અને કાર્ય કુશળતામાં ઉન્નતિ થવાથી આજે પરફોર્મન્સમાં સુધારો જોવા મળશે. જેનાથી નોકરીમાં સારા પરિણામ મળશે. જો તમે ધંધો કરતા હોય તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ નવા લોકોને મળવાનો મોકો મળશે. આજે ધંધામાં કોઈ નવો લાભ મળી શકે છે. જેનાથી તમે સારો લાભ મળશે. જમીન-મિલ્કત મામલે લાભ થશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આજના દિવસે ખુદ પર ભરોસો ના કરવો. કોઈ વાતને લઈને કરેલી મહેનત કરવાથી બેહદ કારગર સાબિત થઇ શકે છે. ધાર્મિક કામમાં પૈસા ખર્ચ થશે. પૂજા-પાઠથી સંબંધિત કામ તમને માનસિક શાંતિ આપશે. પરિવારના લોકો તમારી બાજુમાં રહેશે. કોઈ કામમાં પરિવાર તમારી મદદ કરશે. ભાઈ-બહેનના સંબંધો પર અસર પડી શકે છે. જેના કારણે ઘરમાં તણાવ આવશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ઘણા ઈમોશનલ અને રોમેન્ટિક રહેશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોએ આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. માનસિક ચિંતા ઓછી રહેશે. પરંતુ અમુક સમસ્યા થઇ શકે છે. કામને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. આવકમાં વધારો થશે. તમારા બોસ તમારા કામથી પ્રભાવિત થશે. આજના દિવસે પ્રમોશનના યોગ બની રહ્યા છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી સાથે કોઈ નવું કામની શરૂઆત કરશો અથવા તો ફરવા માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને પરિપક્વ થશે અને લગ્ન વિષે વિચારી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે તમે ઈમોશનલ રહેશો. કોઈ વૃદ્ધ વ્યક્તિની યાદ આવી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન મજબૂત રહેશે. આજના દિવસે સસરાવાળા સાથે વાતચીત થશે. પ્રેમી પંખીડા આજના દિવસે ઝઘડો કરી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે, તમારી મહેનત રંગ લાવશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચડાવ આવી શકે છે. આજના દિવસે વાહન સાવધાનીથી ચલાવો.