જિમ જાયા વગર જ માત્ર 3 દિવસમાં ઓછો થઇ જશે 1 કિલો વજન, બસ મહિલાઓએ કરવાનું રહેશે આ કામ

0

શું તમે પણ વધતા વજનથી ચિંતિત છો? વજન ઓછું કરવાના ઉપાયો વિશે રિસર્ચ કરી રહ્યા છો? અને તમારે ઝડપથી તમારું વજન ઓછું કરવું છે? તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કેમ કે અહીં આપેલા ઉપાયો દ્વારા તમે તમારી આ સમસ્યાને સહેલાઈથી દૂર કરી શકશો.

Image Source

ખરાબ જીવનશૈલી, બહારની ખાણી-પીણી વગેરેને લીધે આજે દરેક કોઈ મોટાપાનો શિકાર થઇ રહ્યા છે. મોટાપો તમારી પર્સનાલિટીને ખરાબ કરવાની સાથે સાથે અનેક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, સાંધામાં દર્દ, બ્લડ પ્રેશર અને કિડનીના શિકાર પણ બનાવી દે છે. આજે અમે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જેના દ્વારા તમે માત્ર 3 દિવસમાં એક કિલો વજન ઓછું કરી શકશો.

1. ગરમ પાણી પીઓ:

Image Source

ગરમ પાણી પીને તમે તમારું વજન ઝડપથી ઓછું કરી શકો છો. ડોક્ટરના આધારે ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલું ફેટ ઝડપથી દૂર થઇ જાય છે. જેનાથી તમારું વજન ઓછું થવા લાગે છે. આ સિવાય શરીરને ડિટૉક્સ કરવા માટે ગરમ પાણી પીવું ખુબ જ જરૂરી છે, કેમ કે શરીર ડીટોક્સ થશે તો જ મેટાબોલિઝમ્સ વધશે અને તમે પાતળા થવા લાગશો.

2. રોજ વ્યાયામ કરો:

Image Source

વજન ઓછું કરવા માટે ડાઈટની સાથે સાથે વ્યાયામ કરવો પણ ખુબ જ જરૂરી હોય છે. જો કે તમારે તેના માટે જિમ જવાની જરૂર નથી. તમે ઘરે જ વોકિંગ, જોગિંગ કે સીઢીઓ ચઢ-ઉત્તર કરીને ફેટ બર્ન કરી શકો છો.

3. શ્યુગરથી બચો:

Image Source

વજન ઓછું કરવા માટે શ્યુગર વાળી વસ્તુથી દૂર રહો. મોટાપો ઓછો કરવા માટે તમારે શ્યુગરથી બનેલી મીઠાઈઓ, ચોકલેટ વગેરેથી દૂર રહેવું જોઈએ કેમ કે તે શરીરના મેલટાબોલિઝમ્સને ધીમું કરી દે છે. તેના સિવાય તેવું કંઈપણ ન કરો જેમાં આર્ટિફિશિયલ શ્યુગર રહેલી હોય. તેને ખાવાથી વજન તો વધે જ છે સાથે સાથે તે મીઠાપણાની તૃષ્ણા વધારવાનું પણ કામ કરે છે.

4. પ્રોટીન લો:

Image Source

મોટાપો ઓછો કરવા માટે પ્રોટીન ખુબ જ ખાસ છે. પ્રોટીનથી શરીરને યોગ્ય શેપમાં લાવી શકાય છે. પ્રોટીનની વધારે માત્રા લેવાથી શરીરમાં મેટાબોલિઝમ્સનું પ્રમાણ વધે છે. આ સિવાય પ્રોટીન લેવાથી પેટ ભરેલું રહે છે જેથી જલ્દી ભૂખ પણ નથી લાગતી અને વારંવાર ખાવાની ઈચ્છા પણ નથી થતી. આ સિવાય પ્રોટીન ઘણા પ્રકારના વજનને કાબુમાં રાખનારા હોર્મોન્સમાં પણ બદલાવ લાવે છે. જો તમે શાકાહારી છો તો તમે પ્રોટીન માટે પનીર, દહીં, દાળ અને રાજમાં ખાઈ શકો છો.

5. ગ્રીન ટી લો:

Image Source

ગ્રીન ટી દ્વારા શરીરનું મેટાબોલિઝમ્સ વધારીને મોટાપો ઓછો કરી શકાય છે. તેના માટે તમે દિવસમાં બે થી ત્રણ વાર ગ્રીન ટી લો. આવું કરવાથી ફેટ ઝડપથી ઓછું થવા લાગશે. ચરબી ઓછી કરવા માટે ગ્રીન ટી સૌથી સહેલો અને અસરદાર ઉપાય માનવામાં આવે છે. જે મહિલાઓ ઘરે જ રહે છે અને પોતાનું પહેલા જેવું આકર્ષક ફિગર મેળવવા માંગે છે તેના માટે ગ્રીન ટી એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.