ધાર્મિક-દુનિયા

12 ડિસેમ્બર 2019 વર્ષની છેલ્લી મોટી પૂર્ણિમા આ ઍક ઉપાય અવશ્ય કરો તમારી કિસ્મત ચમકી જશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો પૂર્ણિમા તિથિ ને ખાસ અને વિશેષ લાભ પ્રાપ્ત કરવાવાળી માનવામાં આવે છે. માર્ગશીષ મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણત્વ સ્થિતિમાં હોય છે. માન્યતા અનુસાર આ મહિનાની પૂર્ણિમા પર આકાશી અમૃત વર્ષા થતી હોય છે. આજના દિવસમાં ચંદ્રમાં મજબૂત સ્થિતિમાં હોય છે. આ દિવસે ચંદ્રમાં અને સૂર્ય આમને-સામને હોય છે. આજે આપણે વર્ષ 2019 ની છેલ્લી પૂર્ણિમા તિથિ વિશે જાણીશું તેમજ આ ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે.

પૂર્ણિમા તિથિ:-

વર્ષ 2019 ની છેલ્લી પૂર્ણિમા 2 ડિસેમ્બર ગુરુવારના દિવસે આવે છે આ દિવસ વ્રત રાખી સ્નાન દાન કરવાનું વિધાન છે. પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રમા સામે સામે આવશે જેના કારણે આ દિવસે ચંદ્રમાં પ્રભાવથી વ્યક્તિના જીવનમાં સૌથી વધારે જોવા મળશે. વર્ષ 2019 ની છેલ્લી પૂર્ણિમાના દિવસે વિશેષ પૂજા અને ઉપાય કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે.

પૂર્ણિમા પૂજા વિધિ:-

પૂર્ણિમા તિથિ દિવસે સવારે વહેલા ઊઠીને ભગવાનનું ધ્યાન કર્યું વ્રતનો સંકલ્પ કરવો જોઈએ સ્નાન કર્યા બાદ સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી ઓમ નમો નારાયણ મંત્ર જાપ કરવો અને શ્રી વિષ્ણુજીને આહવાન કરવો. ત્યારબાદ ભગવાન નગર બધી પૂજાની સામગ્રી અર્પણ કરવી પુષ્પ અર્પણ કરવા. તેમજ પૂજા સ્થાન પર હવન કરવા. રાત્રે ચંદ્ર ઉદય સમય. જળ તેમજ કાચું દૂધ ભેગું કરીને ચંદ્રમાને અર્ધ્ય અવશ્ય કરવું. પૂર્ણિમા તિથિના આગલા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી વ્રત સમાપ્ત કરવો.

પૂર્ણિમા તિથિ નું મહત્વ:-

પંચાંગમાં પૂર્ણિમાનું વિશેષ તિથિ તરીકે જોવામાં આવે છે પૂર્ણિમાને ઘણા લોકો પુણૅ માસી ના નામે પણ ઓળખે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર સમ સપ્તક અવસ્થામાં જોવા મળશે. આદિવાસી ચંદ્રમા અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવા અથવા સાંભળવાથી વ્યક્તિના દરેક ખુખ અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે જે પણ વ્યક્તિ પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા વ્રત કરે છે તે લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પૂર્ણિમા ઉપાય:-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્કશીષ પૂર્ણિમા ખૂબ જ મહત્વ છે. આ દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં હોય છે આ દિવસે મા લક્ષ્મીજી નો ખૂબ જ પ્રિય દિવસે શાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્ર ઉદય સમયે દૂધ અને તેની અંદર ખાંડ અને ચાવલ ભેળવીને અર્ધ્ય આપવો જોઈએ. આ ઉપાય શુભ પ્રભાવ આપે છે સાથે સાથે ભાગ્ય પણ શકે છે દાંપત્યજીવનમાં મધુરતા આવે છે. આ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ અને સમસ્યા ધીરે ધીરે સમાપ્ત થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App