ઉર્મિલા માતોંડકર હવે લાગે છે આવી….આ ડાયરેકટર સાથે હતી અફેઈર્સની ચર્ચા, હાલમાં જ મનાવ્યો પોતાનો 44 મો જન્મ દિવસ – જુવો Photos

0

બોલીવુડની રંગીલા ગર્લ નામથી જાણવામાં આવતી એક્ટર્સ ‘ઉર્મિલા માતોંડકર’ હાલ પોતાનો 44 મો જન્મદિવસ મનાવી રહી છે.તેણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ચાઈલ્ડ એક્ટર ના રૂપમાં કરી હતી. તેમણે ફિલ્મ ‘રંગીલા’ થકી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપર હીટ સાબિત થયું હતું. જણાવી દઈએ કે ઉર્મિલા 90 ના દશકમાં જ એક હીટ હિરોઈનમાં શામિલ હતી.

ઉર્મિલાએ પોતાના ફિલ્મોમાં સિમ્પલ થી લઈને બોલ્ડ ગર્લ સુધીના અલગ-અલગ કીરદારોમાં રોલ નિભાવ્યો છે. અમુક સમય પહેલા પણ તેવી ખબરો જાણવા મળી હતી કે જલ્દી જ તે ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે.રીપોર્ટસનાં આધારે ઉર્મિલા જલ્દી જ ઈરફાન ખાનની ફિલ્મમાં આઈટમ નંબર કરતી જોવા મળશે.

ચાઈલ્ડ આર્ટીસ્ટના તૌર પર કેરિયરની શરૂઆત 1980 માં આવેલી ફિલ્મ ‘કલયુગ’ માંથી કરી હતી. એક્ટ્રેસને સાલ 1983માં રીલીઝ થયેલી ફિલ્મ ‘માસુમ’ દ્વારા બોલીવુડમાં પહેચાન મળી હતી.

લીડ એક્ટ્રેસના તૌર પર વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘નરસિમ્હાં’ દ્વારા ઓળખ મળી હતી. તેના કેરિયરમાં ‘રંગીલા’ ફિલ્મનું યોગદાન ખુબ રહ્યા જેને રામગોપાલ વર્માએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ અને આમીર ખાન પણ લીડ રોલમાં હતા. આ ફિલ્માં ઉર્મિલાએ ઘણા એવા બોલ્ડ સીન્સ આપ્યા હતા. ઉર્મિલાના કેરિયરની આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ છે.

ઉર્મિલાના કેરિયરમાં રામગોપાલ વર્માના ખુબ ઈમ્પોર્ટસ પણ રહ્યું હતું. રામગોપાલ વર્માએ ‘રંગીલા’ ફિલ્મમાં ઉર્વશી ને કાસ્ટ કરીને કહ્યું હતું કે તેમણે ફિલ્મ રંગીલા એટલા માટે બનાવી હતી કેમ કે તે તેના માધ્યમથી ઉર્મિલાની ખુબસુરતીને બતાવી શકે. તેમણે એક ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે ફિલ્મ રંગીલામાં ઉર્મિલાની સુંદરતાને કૈદ કરીને સિમ્બલનો એક બેંચમાર્ક બનાવાની કોશીસ કરી હરતી.

રીપોર્ટસના અનુસાર ઉર્મિલા અને રામ ગોપાલ વર્માના અફેઈરની ખબરો પણ ચાલી હતી. એ પણ કહેવામાં આવ્યું હતું કે રામ ગોપાલ વર્માની ફિલ્મ માટે ઉર્મિલા પહેલી પસંદ હતી અને ઉર્મિલાએ પોતાના ફિલ્મી કેરિયરમાં મોટાભાગે રામ ગોપાલ વર્મા ની જ ફિલ્મો કરેલી છે.

તેમણે પોતાના ફિલ્મી કેરિયરમાં ‘ચમત્કાર’, ‘સત્યા’, ‘પિંજર’, ‘ખુબસુરત’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘એક હસીના થી’ જેવી બેહતરીન ફિલ્મોમાં કામ કર્યું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!