ટીવી ની આ સુંદર અભિનેત્રી પર બોયફ્રેન્ડ મિત્રો ની સામે કરતો ગંદુ કામ, કહાની સાંભળીને તમે રડી પડશો…

0

કલર્સ ના ટીવી શો ‘ઉતરન’ માં ઈચ્છા નો કિરદાર નિભાવિને દરેક ના ઘરોમાં પોતાની એક ઓળખ બનાવનારી લોકપ્રિય અભિનેત્રી ‘ટીના દત્તા’ હાલ પોતાના નવા હોરર શો ‘ડાયન’ ને લીધે ચર્ચામાં બની છે. આ શો ટીવી ની કવિન એકતા કપૂર ના પ્રોડક્શન હાઉસ બાલાજી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે અને ટીવી પર પ્રસારિત થઇ રહ્યું છે જેમાં ટીના દત્તા મુખ્ય ભૂમિકા માં નજરમાં આવી રહી છે.ટીના એ આ વચ્ચે ઇન્ટરવ્યુના દરમિયાન વાતચીત કરતા પોતાના ભૂતકાળના રિલેશન પર ખુલાસો કર્યો હતો જેને દરેક કોઈને ચોંકાવીને રાખી દીધા હતા. ટીના એ ખુલાસો કરતા જણાવ્યું કે તેને 5 વર્ષથી ઘરેલુ અત્યાચાર ને સહન કરવું પડ્યું હતું. જણાવી દઈએ કે ટીના 5 વર્ષ થી એક રિલેશનમાં રહી હતી જેને આખરે વર્ષ 2015 માં તેમણે તેને છોડી દીધું હતું.ટીના એ જણાવ્યું હતું કે તે ત્યારના સમયે એટલા માટે ચૂપ રહી હતી કેમ કે તે કોઇપણ સંજોગે પોતાના રિલેશન ને બચાવી રાખવા માંગતી હતી, જોકે તેને પછી એ સમજાયું કે આ સંબંધ લાંબો ટકી શકશે નહીં. તેમણે જણાવ્યું કે,”હું ઇન્ડસ્ટ્રીની બહારના એક વ્યક્તિ સાથે આગળના 5 વર્ષોથી રિલેશનમાં હતી. અમે એક કોમન મિત્ર દ્વારા મળ્યા હતા. મેં આ રિલેશનશિપ ને એટલા માટે ખતમ કરી નાખી કેમકે મારો પ્રેમી મારી સાથે મારપીટ કરતો હતો”.ટીના એ આગળ જણાવ્યું કે,”તે મને મારા મિત્રો ની સામે પણ મારતો-પીટતો હતો, હું એટલી હદ સુધી કંટાળી ગઈ હતી કે મારો આત્મવિશ્વાષ ચાલ્યો ગયો હતો. હું ક્યારેય પણ મારા સંબંધ ને લઈને ખુલાસો કરવા માગતી ન હતી પણ હવે મને લાગે છે કે બધું જ બોલવાનો આ સારો અને યોગ્ય સમય છે”.

ટીના હવે લગ્ન કરીને સેટલ થાવા માગે છે. તેમણે કહ્યું કે,”હવે હું ફરીથી કોઈ અન્ય જોડે પ્રેમમાં પડવા માગતી નથી પણ સારા વ્યક્તિ સાથે લગ્ન કરીને સેટલ થાવા માગું છું’ હું હંમેશાથી પ્રેમ લગ્ન જ કરવા માંગતી હતી પણ કદાચ આવું થઇ શકશે નહી. હું ઈન્ડસ્ટ્રીમાંથી કોઈની સાથે લગ્ન કરવા માગતી નથી, અને ખાસ કરીને કોઈ અભિનેતા સાથે તો ક્યારેય પણ નહિ. હું પહેલા પણ ઘણા અભિનેતાઓના અસફળ લગ્ન ને જોઈ ચુકી છું.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here