જાહેરમાં મારપીટ કરતો હતો તેનો બોયફ્રેન્ડ, હવે ક્યારેય કોઈ સાથે લગ્ન નહી કરે આ ટીવી અભિનેત્રી, જાણો શું ખુલાસો કર્યો

0

તમે સમાચારપત્રમાં અને ઘરેલુ હિંસા અને મારપીટના ન્યૂઝ ચેનલોમાં અને સમાચાર પત્રોમાં વાંચતાં જ હશો. આજે અને એવા સ્ટાર્સ વિષે વાત કરી રહયા છે જે શિક્ષિત છે. મોડર્ન વિચારધારા ધરાવે છે અને તે ટીવી જગત સાથે પણ સંકળાયેલા છે. પરંતુ એ વાત કરતાં પહેલા બાલિકા વધુ તરીકે નામના મેળવી ચૂકેલી આનંદી એટ્લે કે પ્રત્યુશા બેનરજીની વાત કરીએ જેને પોતાના બોયફ્રેન્ડના ત્રાસથી જ આત્મહત્યા કરી લીધી હતી. પછી ખબર પડી કે તેની આત્મહત્યા પાછળનું કારણ તેના બોયફ્રેન્ડ સાથેના તેના સંબંધો હતા અને તેને તેનો બોયફ્રેન્ડ હેરાન પરેશાન કરતો હતો.

પ્રત્યુશા એકલી એવી છોકરી ન હતી, કે જેને આ બધુ સહન કર્યું છે. પરંતુ ટીવી ઉદ્યોગમાં ઘણું નામ બનાવી અને દરેકનો પ્રેમ જીતી ચૂકેલ ઈચ્છા એટલે કે ટીના દતા એ પણ તેના જીવનમાં આવું ઘણું બધુ સહન કર્યું છે જે તેને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું.
એક ઇન્ટરવ્યુમાં, ટીના દત્તાએ કહ્યું કે, હું એક વ્યક્તિ સાથેના સંબંધમાં હતી, તે આ જગતની બહારનો વ્યક્તિ હતો. મારી સાથે 5 વર્ષ સુધી સંબંધ રાખ્યો. હું ખૂબ અકળાઈ ગઈ અને મે આ સંબંધનો અંત લાવ્યો. અમે એક કોમન ફ્રેંડના માધ્યમથી મળ્યા હતા અને 5 વર્ષ સુધી મળતા રહ્યા. તે મને ગાળો આપતો, ગંદી ભાષા બોલતો અને મને જાહેરમાં પણ મારી લેતો. આ બધુ સહન કરીને મારા આત્મવિશ્વાસને ઘણી જ ઠેસ પહોંચી હતી.
હું તેમના આ વરર્તાવને જાહેરમાં લાવવા માંગતી ન હતી, પરંતુ મને લાગતું હતું કે આ સમય બોલવાનો અને અવાજ ઉઠાવવાનો છે. આમપણ હું મારુ કરિયર બનાવવા માંગતી હતી. હું સહન કરીને મારૂ દિલ તોડી ફરવા નહોતી માંગતી. મને એવું લાગે છે કે ભગવાને મારા માટે અહી કોઈ મોકલ્યું જ નથી. હું આ ટીવી જગતના કોઈ એક્ટર સાથે લગ્ન કરવા જ નથી માંગતી, જો કરીશ તો વહેમમાંને વહેમમાં મારૂ પવિત્ર જીવન અને સંબંધ બરબાદ થઈ જશે.
એ પણ જણાવી દઈએ કે ટીના દતા પહેલેથી પરિણીત છે. તેના વિષે કેટલાય સમાચારો આવતા જ રહે છે તેને સુપરવાઇઝર નિર્માતા મહેશ યસવાલ સાથે બે વર્ષ પહેલા જ લગ્ન કરી લીધા છે.
એ વખતે ટીના દર્શકોની સામે જ એક શોના માધ્યમથી આવી હતી. એ શો ઘણી જ હીટ રહ્યો હતો, પરંતુ ટીનાના પરિવારજનોને આ સંબંધ બિલકુલ પસંદ ના હતો.
જો કે ટીના અને મહેશબાબુએ આ સંબંધને જાહેરમાં ક્યારેય કબુલ કર્યો નથી. સૂત્રો અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે ટીનાની માતા નહોતી ઇચ્છતી કે તે મહેશ સાથે રહે. અને તે કેટલીય વાર આ સંબંધ તોડવાની કોશિશ પણ કરી ચૂકી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here