શું એલ્યુમીનીયમ ફોઈલમાં ખોરાક પૈક કરવો યોગ્ય છે? જાણો વિગતે…

0

એલ્યુમીનીયમ ફોઈલ આપણા રોજીંદા જીવનનો એક ખાસ હિસ્સો બની ચુકી છે. ખોરાક પૈક કરવાની સાથે-સાથે સ્બજીઓ, ચીકન અને માછલીને ગ્રીલ કરવાના કામમાં પણ તેનો ઉપીયોગ કરવામાં આવે છે. જો કે આ બધાની વચ્ચે આપણે એક ખાસ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ. લાંબા સમય સુધી એલ્યુમીનીયમ ફોઈલમાં ખોરાક રાખવાથી તે ખરાબ થઇ જાય છે અને તેમાંના પોષકતત્વો પણ મરી જાય છે. સાથે જ મસાલેદર ખોરાક માં તેનો વધુ દુષ્પ્રભાવ પડે છે. આ પ્રકારનો ખોરાક એલ્યુમિનિયમ ફોઈલને સારી રીતે અવશોષિત કરી નાખે છે. આજ કારણ છે કે એલ્યુમીનીયમ ફોઈલમાં ખોરાક બનાવાની સલાહ નથી આપવામાં આવતી. આ કુકિંગ ના તે 5 તરીકા જે તમારા ખોરાકને બનાવે છે ઝેરી:

એલ્યુમીનીયમનાં વાસણ સસ્તા હોય છે અને તેને સાફ કરવું પણ આસાન હોય છે. આજ કારણ છે કે વિકાસશીલ દેશોમાં ખોરાક બનાવા માટે સૌથી વધુ એલ્યુમીનીયમના વાસણોનો ઉપીયોગ કરવામાં આવે છે. જો કે એલ્યુમીનીયમના વાસણોમાં રસોઈ બનાવાથી કોઈ નુકસાન નથી થતા, પણ એલ્યુમીનીયમ ફોઈલમાં ખોરાક બંનાવવો કે પૈક કરવું હેલ્થ માટે ઠીક નથી.

કેવી રીતે સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે એલ્યુમીનીયમ:

એલ્યુંમીનીમ ખુબ આસાનીથી મળ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે. એવામાં થોડું-ઘણું સેવન શરીરને નુકસાન નથી કરી શકતું, પણ મોટાભાગે લોકો હદ કરતા વધુ એલ્યુમીનીયમનું સેવન કરતા હોય છે. મકાઈ, નિમક, પીળી ચીઝ, હર્બ્સ, મસાલો અને ચા આ બધામાં એલ્યુમીનીયમ મળી આવે છે. સાથે જ પાણીની સફાઈ માટે પણ એલ્યુમીનીયમ સલ્ફેટનો ઉપીયોગ કરવામાં આવે છે.

તમે એ જાણીને હૈરાન રહી જાશો કે જે લોકો અલ્ઝાઈમરથી પીડિત છે તેઓના બ્રેન ટીશ્યુમાં એલ્યુમીનીયમની ખુબ જ માત્રા મળી આવી છે. અમુક રીસર્ચમાં આ વાતનો ખુલાસો પણ થયો છે કે એલ્યુમીનીયમ દિમાગના વિકાસને પ્રભાવિત કરી શકે છે. સાથે જ જે લોકોને હાડકાઓ સંબંધિત બીમારીઓ છે તેઓના માટે નુકસાનકારક છે.

આ છે માઈક્રોવેવ માં ખોરાક ગરમ કરવાના નુકસાન:

શા માટે ન કરવો જોઈએ એલ્યુમીનીયમ ફોઈલનો ઉપીયોગ:
જાણકારી અનુસાર એલ્યુમીનીયમ ફોઈલમાં રાંધેલો ખોરાક જરૂર કરતા વધુ એલ્યુમીનીયમ ખેંચી લે છે. મસાલેદાર ખોરાકમાં આ માત્રા વધુ હોય છે.

2. કાંચનાં વાસણોનો ઉપીયોગ:

વિશેષજ્ઞનું માનવું છે કે બેકિંગ માટે એલ્યુમીનીયમ સિવાય કાંચનાં વાસણોનો ઉપીયોગ કરવો જોઈએ.

3. કેવી રીતે કરવો એલ્યુમીનીયમ ફોઈલનો ઉપીયોગ:

એલ્યુમીનીયમ ફોઈલમાં ઠંડો ખોરાક જ પૈક કરવો જોઈએ. એ પણ ઓછા સમય માટે. ખોરાક જેટલો મસાલેદાર  હશે એલ્યુમીનીયમનું અવશોષણ તેટલુંજ વધુ હશે.

સ્વાસ્થ્ય સાથે છે પ્રેમ તો ભૂલથી પણ એક સાથે ન ખાઓ આ વસ્તુ:

એલ્યુમીનીયમના વાસણોમાં ઉપર એક પરત હોય છે, જે ખોરાકને ખરાબ થતા અટકાવે છે. જો કે વારંવાર વાસણ ધોવાથી આ પરત નીકળી જાય છે. તેનાથી બચવા માટે એલ્યુમીનીયમના વાસણોમાં પહેલા પાણી ઉકાળી લો. આવું કરવાથી વાસણ સાફ પણ થઇ જાશે અને ખોરાક રાંધવા પર તે એલ્યુમીનીયમને અવશોષિત પણ નહિ કરે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.