સાપ્તાહિક રાશિફળ 19 માર્ચ થી 25 માર્ચ – આ રાશીને અઠવાડિયામાં ખુબ જ ધનલાભ થવાના ચાન્સ છે

0

મેષ રાશિ

મેષ રાશિવાળા જાતકોને આ અઠવાડિયે ખર્ચ વધશે. તમારા પિતાજીને શારીરિક સમસ્યા આવી શકે છે. તેમજ તેમની સાથે મતભેદ થઈ શકે તેવી શક્યતા છે. એટલા માટે શાંતિથી કામ કરવું. સંતાન પક્ષ અને અમુક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.તેમ જ જે લોકો વિદેશ કરવાનો પ્લાન બનાવે છે. તેમના માટે સફળતા પ્રાપ્ત થશે.નોકરી તેમજ વ્યવસાયમાં તમને મનચાહી સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં ધ્યાન ઉપર નીચે જઇ શકે છે.પરંતુ તમારે તમારા કામ પર પૂરતું ધ્યાન રાખવાનું રહેશે વિદ્યાર્થીવર્ગ માટે સમય પરિસ્થિતિનો સામનો કરવાનો રહેશે.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા જાતકોએ આ અઠવાડિયામાં ધનલાભ ખૂબ જ થશે.અને નવી નવી ઉમ્મીદો તમને જોવા મળશે. તેમજ નવા સ્રોત પણ તમને મળશે. તમારા પોતાનાં તમે મળી શકશો. અને તેની પ્રશંસા પણ ખૂબ જ થશે. પરંતુ નોકરી અને વ્યવસાયમાં સંઘર્ષનો સામનો કરવો પડશે.તેમ જ કાર્યસ્થળ પર કોઈ ગુપ્ત ષડયંત્રનો શિકાર પણ તમે થઈ શકો છો.જેથી તમારે સાવધાન રહેવું પડશે.અચાનક ધન હાનિ પણ થઈ શકશે. આ સપ્તાહ તમારા સાહસમાં વૃદ્ધિ થશે. તેમજ વિદ્યાર્થીનું મન ચંચળ રહેશે.એટલા માટે એકાગ્રતા બનાવવાની રહેશે. તેમજ પારિવારિક જીવન સામાન્ય રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા જાતકોએ આ અઠવાડિયું કાર્યક્ષેત્ર પર વિશેષ ધ્યાન રાખવાનો રહેશે.તેમજ ભાગદોડને કારણે થાક અનુભવશો. પારિવારિક જીવન તમારું સારું રહેશે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો રહેશે. કારણ કે સ્વાસ્થ્ય બગડવાના યોગ છે. જો તમે નોકરી બદલવા માગતા હોય તો નોકરી બદલી શકશો. તમારા સંતાન આજ્ઞાકારી બનીને રહેશે. અડવાળ ખર્ચો ઓછાં થશે તેમ જ લાભદાયી રહેશે.

કર્ક રાશી

કર્ક રાશિવાળા જાતકોએ આ અઠવાડિયે યાત્રાના યોગ રહેશે. તેમજ એક આજે સાથેના સંબંધ મધુર રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે તેમજ ધન-સંપતિના લાભ છે. તમારા વિરોધીઓ તમારા ઉપર હાવી રહેશે પરંતુ તે તમને હાનિ પહોંચાડવામાં અસમર્થ રહેશે.સંતાન પક્ષ થી સંતોષ થશે. તેમજ વિદ્યાર્થીઓ વર્ગ માટે આ સમય સારો છે. વિદેશથી લાભ થવાની શક્યતા છે. તેમજ નોકરી અને વ્યવસાયમાં પરિસ્થિતિ પહેલાં કરતાં સારી બનશે.

સિંહ રાશી

આ રાશિવાળા જાતકોએ અચાનક જ અને યાત્રાઓ થઈ શકે એટલા માટે વધારે પડતા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનુ રહેશે . પારિવારિક જીવન શાંતિપૂર્વક રહેશે. આ અઠવાડિયે તમારો ત્યાં મનોવિજ્ઞાન જેવા વિષયમાં અધિક રહેશે. તેમજ તમે ધાર્મિક કાર્યોમાં વધારે સક્રિય રહેશે. પરંતુ રોજબરોજના કામમાં તમે ઉદાસ રહેશે તેમજ સંતાન પક્ષથી સમસ્યાઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીવર્ગને વાંચવામાં પરેશાની થઈ શકશે.
નોકરી તેમજ વ્યવસાય કે ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા જાતકોએ વ્યવસાયિક સાજેદારી અને વિદેશ સંબંધ થી લાભ થશે. પારિવારિક જીવનમાં અશાંતિનું વાતાવરણ રહેશેે.તેમજ તમારા માતાજી ની તબિયત ખરાબ થઈ શકશે.નોકરી તેમજ બિઝનેસમાં તમને તરકકી થશે તેમજ ધનલાભના પણ યોગ છે. તેમજ તમારા સંતાનનો વ્યવહાર સારો રહેશે અને તે ગંભીરતાપૂર્વક પોતાના કામમાં ધ્યાન આપશે .તેમજ વિદ્યાર્થીઓ માટેનો સમય ખૂબ જ સારો છે. તેમજ તમને તમારા ઘરે બહેનને મદદ મળી રહેશે.

તુલા રાશિ

તુલા રાશિવાળા જાતકોએ આ અઠવાડિયું સારું રહેશે તેમ જ તેમને સન્માનિત કરવામાં પણ આવશે. પરંતુ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચડાવ આવી શકે છે પરંતુ તમારા મહેનતના કારણે તમને સારું ફળ પ્રાપ્ત થશે તેમજ ભાઈ-બહેનની સમસ્યાઓનો સામનો કરવો પડશે. પારિવારિક જીવનમાં તણાવ પૂર્વક રહેશે. હાથવાળા ના વધશે અને તમને કોઈ શુભ સમાચાર મળશે. તમારી દિનચર્યા થોડી વ્યસ્ત રહેશે. તમે તમારા વિરોધીઓ પર bhare પડશો. સંતાન પક્ષ માટે સમય સારો છે.તેમજ વિદ્યાર્થી પર ક્લિક ધ્યાન લગાવીને વાંચવાનું રહેશે.

વૃશ્વિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આ અઠવાડિયે ધર્મકાર્ય પર પૈસા ખર્ચ થશે.તેમજ માનસિક પ્રસન્નતા રહે. હું વાણીમાં કડવાશ વધવાથી વિસ્તારોમાં અસર પડશે તેમજ પારિવારિક જીવન સારું રહેશે. પરંતુ કુટુંબ અને પરિવારના વાદ-વિવાદથી સાંભળવું. સંતાન પક્ષ માટે સમય સારો છે. તેમજ વિદ્યાર્થી વર્ગે મહેનત કરવાની રહેશે. જેથી પરિણામ સારું મળશે. તેમજ ભાઇ-બહેન અમુક સમસ્યાનો સામનો કરવાનો રહેશે.તેમજ નવી જોબની શોધમાં તમારા પ્રયાસો સફળ થશે.

ધન રાશિ

ધન રાશિવાળા જાતકોએ આ અઠવાડિયામાં સ્વભાવમાં ઉગ્રતા રહેશે. જેની અસર તમારા પરિવાર પર થઈ શકે છે.એટલા માટે તમારે સંયમથી કામ કરવાનુ રહેશે પરંતુ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ ના કારણે તમને ખુશી થશે.પારિવારિક જીવન મા શાંતિ રહેશે. સાચા થોડુક બગડી શકે છે તમારી જૂની બીમારીના કારણે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પ્રદર્શન રહેશે. અઠવાડિયે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો તેમજ વાસી ભોજન કરવાથી બચવું. તેમજ ધનલાભના પણ યોગ છે. તેમજ સજાવટની વસ્તુઓ પર ખર્ચ થશે.

મકર રાશિ

મકર રાશિવાળા જાતકોએ આ અઠવાડિયુ ઉત્સાહવાળુ રહેશે.તેમજ નાની-મોટી યાત્રાના યોગ છે. તેમજ દોસ્તો સાથે પણ મુલાકાત થઇ શકશે.તેમજ ભાઈ-બહેનનો સહયોગ સારી રીતે મળશે .પારિવારિક જીવન શાંતિપૂર્ણ પસાર થશે. કાર્યક્ષેત્રમાં તરકકી થશે.જેનાથી મન પ્રસન્ન રહેશે.તેમજ સંતાન પક્ષ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. આ અઠવાડિયું વિદેશયાત્રા જવાના યોગ છે. શારીરિક કષ્ટથી પરેશાની થશે. કોઈ કાર્ય પર ધન ખર્ચ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા જાતકોએ ઘર-પરિવારમાં માંગલિક કાર્યક્રમ હશે. સંતાન પક્ષ માટે સમય સારો છે ત્યાં જ પરિવારમાં કોઈ નવો સદસ્ય આવવાના યોગ છે કાર્યક્ષેત્રમાં તરફથી થશે અને વૃદ્ધિ થશે તેમ જ ધનલાભના પણ યોગ છે. ઘરમાં મહેમાન ની અવરજવર રહેશે.ભાઈ બહેનોને આર્થિક લાભ થશે. ઓફિસમાં સિનિયર સાથે કહાસુની થઈ શકે.એટલા માટે સંયમથી કામ લો. પારિવારિક જીવન શાંતી વાળું રહેશે .વાહન ખરીદવાના યોગ છે.સંતાન પક્ષ માટે સમય સારો છે અને વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે.

મીન રાશિ

મીન રાશિવાળા જાતકોએ અઠવાડિયુ મન પ્રસન્ન રહેશે. તેમજ તમે એક સાથે તમારા બધા જ કાર્યો પૂરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં સફળતા થશે. પરંતુ કાર્યસ્થળ પર વાદવિવાદથી ધ્યાન રાખવુ. જેનાથી માનસિક અશાંતિ થઈ શકે છે. એટલા માટે વાદ વિવાદથી બચવું. પારિવારિક જીવન મા અશાંતિ વાતાવરણ રહેશે. સંતાન પક્ષ તરફથી સહયોગ રહેશે. વિદ્યાર્થીવર્ગ માટે સમય થોડો કષ્ટદાયક રહેશે.

આવી જ રીતે સાપ્તાહિક રાશિફળ વાંચવા માટે આપણું પેઈજ લાઇક કરો GujjuRocks

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખન સંકલન: નિશા પટેલ

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.