સપનામાં જોવા મળે મૃત લોકો,જાણો તેનો મતલબ શું છે……ખાસ માહિતી વાંચો..

0

શું તમે આ વાતથી જાણ છો કે સપનાઓ અને જીવનનો એકબીજાનો ઊંડો સંબંધ હોય છે. સપનામાં વ્યક્તિની દબાયેલી ઈચ્છાઓ પૂરી થતી હોય છે અને ક્યારેક આ જ સપનાઓમાં તેમને આવનારી ઘટનાઓનો પણ આભાસ થઇ જાતો હોય છે. સાથે જ જો સપનામાં આપનો પ્રિય પરિજન આવે, જે આ દુનિયાને અલવિદા કરી ચુક્યો છે, તો શું કહેશો?

પેરામનોવિજ્ઞાનનાં અનુસાર જેનાથી આપણો લગાવ સૌથી વધુ હોય અને તે દુનિયા છોડીને ચાલ્યું જાય એવામાં સપનામાં તેમને જોવામાં જીવનના ઘણા સારા બદલાવ હોય છે. સપનામાં મૃત લોકોનું આવવાનો મતલબ છે કે તેઓ તમને સાવધાન કરી રહ્યા છે. બની શકે કે આવાનારા સમયમાં તમારે કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે, માટે તમારા પરિજન તમને પહેલાથી જ સાવધ કરી રહ્યા છે.

જયારે વ્યક્તિ સપના જોવે છે તો તેને જાણ નથી હોતી કે પોતે એક સપનું જોઈ રહ્યા છે. તેઓને સપનાની દુનિયા પૂરી રીતે વાસ્તવિક જ લાગતી હોય છે. પણ જ્યારે તે જાગશે ત્યારે આ સપનાનો પ્રભાવ ક્યારેક અમુક સમય માટે જ તો ક્યારેક પુરા જીવનભર માટે રહી જાય છે. જેઓ જીવિત રહેવાના સમયે બીમાર રહેતા હતા, તેઓ મોટાભાગે સપનામાં પૂરી રીતે સ્વસ્થ જ નજરમાં આવશે. સપનામાં તેઓના ચેહરા પર અલગ જ તેજ નજરમાં આવતું હોય છે. સપનામાં મરેલા પરિજનો એટલા માટે પણ આવતા હોય છે કેમ કે તેઓ તમને બતાવવા માંગતા હોય છે કે તેઓ જે કોઈ પણ દુનિયામાં છે, ત્યાં તેઓ ખુશ છે અને તમને દુઃખી નહિ જોઈ શકતા.

ઘણીવાર સપનામાં આવીને તેઓ તમને કોઈ ખાસ કામમાં નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. જો કે સપનામાં મૃત લોકો પોતાની વાતોને શબ્દોથી નથી જતાવતાં, પણ ઇશારાઓમાં જ બતાવે છે. જરૂર છે તેઓના આ ઇશારાઓને સમજવાની, જેનાથી સાચો નિર્ણય લઇ શકાય. કોઈ પોતાનાને ખોવા બાદ વ્યક્તિ દુઃખમાં ડૂબી જાતા હોય છે. એવામાં તે જ પોતાના તમને સપનામાં આવીને મળતા હોય છે. જેનાબાદ જયારે સપનું પૂરું થાય છે તો વ્યક્તિ સકારાત્મક મહેસુસ કરે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!