અંબાણી પાર્ટીના દિવસે સલમાન ખાને પણ કરી પાર્ટી, કપિલ શર્મા-સુનિલ ગ્રોવર સહીત પહોંચ્યા સ્ટાર્સ, જુઓ 6 તસ્વીરો…

0

રવિવારના દિવસે મુંબઈમાં મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્ન પછી એક પાર્ટીની ખુબ ધૂમ મચેલી રહી.પણ સલમાન ખાન પણ આ દરમિયાન પાર્ટી કરતા જોવામાં આવ્યા અને સલમાનની પાર્ટીમાં કપિલ શર્મા, સુનિલ ગ્રોવર જેવા અમુક સ્ટાર્ટ પણ આવી પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે આ મૌકો સાલમના ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાનના જન્મદિસવની પાર્ટીનો હતો. આ બહાને ખાન પરિવારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સલમાન ખાનના ઘણા નજીકના મિત્રો અને અમુક બૉલીવુડ કિરદારો પણ શામિલ થયા હતા. સલમાન ખાન પોતાની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર સાથે કઈક આવા અંદાજમાં નજરમાં આવ્યા હતા.
કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની વચ્ચે સમાધાન પણ સલમાન ખાનને લીધે જ થયું છે. આ બંન્ને પણ આ મૌકા પર કઈક આવા અંદાજમાં જોવા મળ્યા તા. સુનિલ ગ્રોવર સલમાનની સાથે ભારત ફિલ્મમાં પણ નજરમાં આવવાના છે. કપિલ એક વાર ફરીથી ‘દ કપિલ શર્મા શો The Kapil Sharma Show’ની સાથે ટીવી પર પાછા આવી ચુક્યા છે.
અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ જોર્જિયાની સાથે આ મૌકા પર કઈક આવા અંદાજમાં જોવા મળ્યા હતા. જોર્જિયા ઘણા અવસર પર અરબાઝ અને પરિવારની સાથે નજરમાં આવી ચુકી છે અને તે ખાન પરિવારની એક સદસ્ય જ બની ગઈ છે.અભિનેત્રી તબ્બુ અને સોનાક્ષી સિંહા પણ આ પાર્ટીમાં પહોંચી હતી. સોનાક્ષી સલમાનની પ્રિય હિરોઈન છે તો તબ્બુ પણ સલમાન ખાનના પરિવારની ખુબ નજીક છે.
સીમા ખાનના જન્મદિવસના મૌકા પર દરેક કિરદારોએ ખુબ મન ભરીને એન્જોય કર્યુ હતું. અન્ય કલાકારોમાં સાકીબ સલેમથી લઈને અમૃતા અરોરા સુધીના કિરદારો પણ પહોંચ્યા હતા. આ પાર્ટીના સિવાય સીસીએલ એટલે કે સેલિબ્રિટી ક્રિકેટ લીગ Celebrity Cricket League ને લઈને પણ એક મિટિંગ થઇ હતી. જેમાં આ દરેક સ્ટાર્સના સિવાય સુનીલ શેટ્ટીથી લઈને મનોજ તિવારી જેવા લોકો પણ હાજર રહ્યા હતા.  Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here