સદી ના મહાનાયક બિગ બી કરી દીધી ઘોષણા: દશેરા પર ખેડૂતોને કરી આવડી મોટી મદદ અને કહ્યું-મદદ કરવા પર મળે છે મનની શાંતિ…..

0

સદીના મહાનયક અમિતાબ બચ્ચને ખેડૂતોની મદદ માટેનો નિર્ણય કર્યો છે. અમિતાબ ઉત્તર પ્રેદેશ ના 850 ખેડૂતો નો કર્જ ચુકવવવામાં મદદ કરશે. તેના માટે તેને લગભગ 5 કરોડ 50 હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે. બિગ બી જે ખેડૂતો ની મદદ કરશે તેઓની ઓળખ પણ કરવામાં આવી ચુકી છે.ઉત્તર પ્રદેશ ના 850 ખેડૂતો નો ઓળખાણ કરી લેવામાં આવેલી છે અને તેઓને સાડા પાંચ કરોડ થી વધુ લોન ને ચૂકવવા માં તેની મદદ કરવામાં આવશે. ખેડૂતોની ભલાઈ માટે બેંકો ની સાથે વાત પણ કરી લેવામાં આવેલી છે.

અમિતાબે પોતાના બ્લોગ માં લખ્યુ:”મળે છે મનની શાંતિ”:  અમિતાભે હાલમાં જ દેશ માટે પોતાનો જીવ દેનારા 44 શહીદો ના પરિવાર ના લોકોને પણ ખુબ મદદ કરી હતી. અમિતાબે પોતાના બ્લોગ માં લખ્યું કે આવું કરવા પર તેને મનની શાંતિ મળે છે. બિગ બી એ લખ્યું કે ખેડૂતો ને આત્મહત્યા કરવાથી બચાવાયા માટે 350 એવા ખેડૂતો ની લોન ચુકવવામાં આવી ચુકી છે જેઓ પોતાના કર્જ ની ભરપાઈ કરવામાં અસમર્થ રહ્યા હતા.અજિત સિંહ ની પણ કરશે મદદ:
અમિતાબે કહ્યું કે તે અજિત સિંહ ની પણ મદદ કરશે. જણાવી દઈએ કે અજિત સિંહ જબરદસ્તી થી વેશ્યાવૃત્તિ માં ધકેલવામાં આવેલી છોકરીઓ અને મહિલાઓને બચાવાનું કામ કરે છે. તેના સિવાય અમીતાબે સરબાની રૉય ની પણ મદદ કરવા માટેનો નિર્ણય કર્યો છે. સરવાની રૉય માનસિક રીતે બીમાર લોકો ની મદદ માટેનું કામ કરી રહી છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here