પુરી થઇ ગઈ PM મોદીની માતા હીરાબાઈ ની વર્ષો પહેલાની ઈચ્છા, જોતા જ થઇ ગઈ ભાવુક….

પીએમ નરેન્દ્ર મોદી ની માતા હીરાબેન ની વર્ષો પહેલાની આ ઈચ્છા પુરી થઇ ગઈ છે. પોતાની ઈચ્છા ને પૂરું થતા જોઈને તે ભાવુક થઇ ગયા હતા. અખિલ ભારતીય અખાડા પરિષદ ના મહામંત્રી શ્રીમહંત હરિ ગિરી એ આદિ સિદ્ધપીઠ માયાદેવી નો પ્રસાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની માતાને પ્રદાન કર્યો છે.શ્રીમંત હરિ ગિરી એ જણાવ્યું કે હીરાબેન આજના દિવસોમાં ગાંધીનગરમાં રહે છે. હીરાબેન ખુબ જ સાધારણ એવા મકાનમાં રહે છે. ઘણા સમયથી તે અસ્વસ્થ ચાલી રહી છે. માટે તે ક્યાંક જઈ શકતી નથી.
તેમણે જણાવ્યું કે હીરાબેન ના મનમાં ઘણા સમયથી ઈચ્છા હતી કે હરિદ્વારના अधिष्ठात्री मायादेवी મંદિર માં આવીને પૂજા કરીને પ્રસાદ ગ્રહણ કરે. પણ ખુબ જ કમજોર થઇ જવાને લીધે તે યાત્રા કરી શકતી નથી.માટે અમુક દિવસોથી માયાદેવી ના મંદિર માં તેના સ્વાસ્થ્ય માં સુધાર માટે સન્યાસીઓ દ્વારા તેની દીર્ધાયુ ની કામના કરતા યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું હતું.તેના પછી પ્રસાદ લઈને તે ખુદ અમદાવાદ પહોંચ્યા અને તેને માયાદેવી નો આશીર્વાદ પ્રદાન કર્યો. પ્રસાદ ને જોતા જ તે ભાવુક બનાઈ ગયા હતા.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!