પ્રિયંકા ચોપડા ના લગ્ન માં થયું એવું કંઈક કે જીવન ભર રહેશે પસ્તાવો, વાંચો અહેવાલ

0

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હંમેશા માટે એક બીજા ના થઇ ગયા. નિકયંક એ 1 ડિસેમ્બર ના રોજ ક્રિશ્ચિયન રીત થી ધૂમધામ રીતે લગ્ન કર્યા અને આજે હિંદુ રીતિ રિવાજ થી લગ્ન કરશે. પ્રિયંકા અને નિક જ્યાં એમના લગ્ન માં બીઝી છે ત્યાં એ જોધપુર ના ઉમ્મદ ભવન પેલેસ ની બહાર એક એવી ઘટના થઈ જેનો પસ્તાવો બોલિવૂડ ની દેશી ગર્લ ને જીવન ભર રહેશે.

લગ્ન ની વિધિ થી લઈ રીસેપ્શન સુધી પ્રિયંકા અને નિક એ દરેક ફંક્શન ને સિક્રેટ રાખવા ની ભરપૂર કોશિશ કરી હતી. ત્યાં સુધી કે લગ્ન ના કાર્ડ સાથે મહેમાનો ને એક નોટ પણ મોકલી હતી કે લગ્ન પરિસર માં ફોન લઈ જવા ની મનાઈ છે. પ્રિયંકા અને નિક ના આ ડીસીઝન થી અંદાજો લગાવી શકો છો કે બંને એક ફોટો પણ લીક નહતા થવા દેવા માંગતા હતા. એ દરમિયાન મીડિયા કર્મી એ ફોટો લેવા ની કોશિશ કરી ત્યાં બાઉન્સરસ સાથે એની ઝડપ થઈ ગઈ.

મીડિયાકર્મી અને બાઉન્સરસ ની ઝડપ ની તસવીરો સામે આવી છે. આ તસવીરો માં મીડિયાકર્મી બાઉન્સરસ અને સુરક્ષાકર્મીઓ સાથે દલીલ કરતા નજરે ચઢ્યા. આ તસવીર માં બાઉન્સરસ અને મીડિયા કર્મીઓ સાથે પોલીસ પણ નજરે ચઢે છે. ખબરો ની માનો તો વાત આટલી વધી ગઈ હતી કે પોલીસ એ બચાવ માટે આવું પડ્યું હતું.

પ્રિયંકા અને નિક ના લગ્ન ની કોઈ તસ્વીર સામે નથી આવી પણ મહેંદી અને સંગીત સેરેમની ની તસ્વીર સામે આવી છે. આ તસવીરો માં પ્રિયંકા એ પીળા અને લીલા રંગ નો ડ્રેસ પહેર્યો હતો અને નિક એ કુર્તા પાયજામો પહેર્યો હતો. બંને એ તસવીરો માં બેહદ ખુશ નજર આવી રહ્યા છે. હિંદુ રીતિ રિવાજ થી થતા લગ્ન માં પ્રિયંકા અને નિક અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલ વેડિંગ ડ્રેસ પહેરવા ના હતા.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ના લગ્ન માં ઉદ્યોગ જગત ના અને બૉલીવુડ થી જોડેલ થોડી હસ્તીઓ હાજર રહી હતી. સલમાન ખાન ની બહેન અર્પિત ખાન દીકરા આહિલ સાથે પહોંચી હતી. અંબાણી પરિવાર ,ગાયક માનસી સ્કોટ ,યુટ્યુબર લીલી સિંહ ,વિજે અનુશા દાંડેકર ,કરણ કુન્દ્ર અને મશહૂર કોરિયોગ્રાફર ગણેશ હેગડે પણ લગ્ન માં પહોંચ્યા હતા.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here