POLICE ને હિન્દીમાં શું કહેવાય? 95 % લોકો નહિ જાણતા હોય આનો સાચો જવાબ વાંચો

0

હેલો મિત્રો, આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો લઈને આવ્યા છીએ. મિત્રો, આ સવાલ માત્ર આઈએએસ માટે જ નહી પરંતુ બધા ઇન્ટરવ્યુ માટે પરફેક્ટ છે, આ પ્રશ્નોના જવાબો ફક્ત 10 સેકંડમાં બુદ્ધિશાળી લોકો દ્વારા જ આપી શકાય છે. આ પ્રશ્નોના જવાબ આપનારા લોકો ઇન્ટરવ્યૂમાં પસંદ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આઈએએસ ઇન્ટરવ્યુમાં પૂછાય ગયેલા પ્રશ્નો.
પ્રશ્ન: તમે તમારા ઘરના માલિક છો. તમારા ભાઈ બહેનની જવાબદારી તમારા પર છે. અને તમારી પાસે પૈસા છે નહી. તમારે બે માંથી માત્ર એક ને જ ભણાવી શકો એટલા જ પૈસા છે. તો તમે કોને ભણાવશો ?

જવાબ: હું મારી બહેનને ભણાવીશ.અમારા સમાજમાં ભાઈઓ આત્મનિર્ભર ઓછા અભ્યાસે પણ બની શકે છે, પરંતુ જો બહેન નથી ભણી શકી તો તેને હંમેશા બીજા પર જ નિર્ભર રહેવું પડશે.

પ્રશ્ન: તમે આવો જવાબ કેમ આપ્યો?
જવાબ: આવા સંજોગો મે ઘરે જ જોયા છે. અમારી માએ મુશ્કેલ પરિસ્થિતીમાં અમારો ઉછેર કર્યો છે. મારી માતાએ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. તે ભણતરનું મહત્વ સમજાતી હતી. તે હંમેશા અમારા અભ્યાસને લઈને જાગૃત રહેતી હતી. મારી માતા મારી પ્રેરણા છે.

પ્રશ્ન: આઈએએસ માટે સૌથી મહત્વનો ગુણ કયો હોવો જોઈએ ?

જવાબ – ઈમાનદારી, જો આ ગુણ હશે કોઈ પણ અધિકારીમાં તો તે અધિકારી કયારેય સમાજ અને દેશનું ખરાબ નહી થવા દે.
પ્રશ્ન: કોઈ છોકરો અથવા છોકરીનો જન્મ થાય તે પુરુષ અથવા સ્ત્રી કોના પર નિર્ભર છે ?
જવાબ: તે હંમેશા માણસ પુરુષ પર જ આધાર રાખે છે? XY ક્રોમોઝોમ હંમેશા પુરુષ પાસે જ હોય છે, જ્યારે સ્ત્રી પાસે XX રંગસૂત્ર છે. જો ઇંડાનું ગર્ભાધાન X રંગસૂત્ર થી થયું હશે તો છોકરી હશે અને જો Y રંગસૂત્ર સાથે ગર્ભાધાન થયું હશે તો છોકરો હશે.

પ્રશ્ન: પોલીસને હિન્દીમાં શું કહેવાય છે?
જવાબ – પોલીસને હિંદીમાં જનરક્ષક કહેવાય છે.

આ હતા કેટલાક મહત્વના પ્રશ્નો જે આઇએએસ ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે. તમને બધાને આમાથી કેટલાક પ્રશ્નોનાં જવાબ જાણીને નવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here